Chhota Udepur/ 108 એમ્બ્યુલન્સના સ્ટાફે મહિલાને જોડિયા બાળકની સફળ પ્રસુતિ કરાવી

108 એમ્બ્યુલન્સ ડુંગરવાટના સ્ટાફ દ્વારા પાવીજેતપુર તાલુકાના ઝરી ગામની મહિલાને જોડિયા બાળક ની સફળ પ્રસુતિ કરાવી પ્રસૂતિ મહિલાએ જોડિયા બાળકો મા પ્રથમ બાળક અને ત્યાર બાદ બાળકી નો જન્મ થયેલ

Top Stories Gujarat Others
accident 3 108 એમ્બ્યુલન્સના સ્ટાફે મહિલાને જોડિયા બાળકની સફળ પ્રસુતિ કરાવી

@સુલેમાન ખત્રી, મંતવ્ય ન્યૂઝ- છોટા ઉદેપુર 
108 એમ્બ્યુલન્સ ડુંગરવાટના સ્ટાફ દ્વારા પાવીજેતપુર તાલુકાના ઝરી ગામની મહિલાને જોડિયા બાળક ની સફળ પ્રસુતિ કરાવી પ્રસૂતિ મહિલાએ જોડિયા બાળકો મા પ્રથમ બાળક અને ત્યાર બાદ બાળકી નો જન્મ થયેલ છે.

#durga / 400 મીટર દોડમાં ગોલ્ડ મેડલીસ્ટ સરિતા ગાયકવાડને બનાવ્યા dysp,…

ગુજરાત સરકારની 108 ઇમર્જન્સી સેવા લોકો ને અનેકરૂપે મદદરૂપ થઇ રહી છે તા.22/10/2020 રાત્રે અંદાજિત10:15 કલાકે કોલ મળતાની સાથે ડુંગરવાટ 108 એમ્બ્યુલન્સ ઝરી ગામે પહોંચતાં દર્દી ના સંબધીઅો જણાવેલ કે સગર્ભા મહિલા ચાલી શકાય તેવિ પરિસ્થિતિ નથી ત્યારે ‍108 ઇ.એમ.ટી ધનંજયભાઈ સોલંકી અને પાઇલોટ ગોપાલભાઈ સોલંકી દ્વારા એમ્બ્યુલન્સ માથી જરુરી સામાન લઈને ઘટના સ્થળ પહોંચી ને દુખાવો વધારે હોવાથી તથા જોડિયા બાળક હોવાનું માલૂમ પડતા ઈ. એમ.ટી. ધનંજય ભાઈ સોલંકીએ પાયલોટ ગોપાલભાઈ સોલંકી એમ્બ્યુલન્સ રસ્તા ની બાજુ રાખવાનું જણાવ્યું ત્યારે ઇ.એમ.ટી ધનજીભાઈ સોલંકી અને પાયલોટ ગોપાલભાઈ સોલંકી બન્ને ભેગા મળીને ઘટના સ્થળ પર જ પ્રસૂતિ કરાવવાની જરુરીયાત સર્જાઇ હતી સફળ પ્રસુતિ ઘટના સ્થળ પર જ કરાવવામાં આવી હતી.

#CoronaUpdate / ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નોધાયા 1021 નવા કોરોના કેસ……

પ્રસુતી વખતે માલૂમ પડેલ કે મહિલા ને બે બાળક છે જેથી અમદાવાદ 108 આોફિસ મા બેઠેલા ડોક્ટર પરમાર સાહેબ ની સલાહ લઇને હેમખેમ જોડિયા બાળકો તથા માતા નો જીવ બચાવી સફળ ડિલિવરી કરાવી મહિલાએ બે બાળકને જન્મ આપ્યો હતો જેમાં પ્રથમ બાળક મેલ અને બીજું બાળક female હતું મહિલા ને જોડિયા બાળકો જન્મ થયેલ જાણવા મળતા જ તેમનાં પરિવાર મા ખુશી નો મોહોલ જોવા મળ્યો મહિલા અને જોડિયા બાળકો ને વધુ સારવાર માટે જબુગામ હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા.

bihar elections / બાકીના રાજ્ય પાકિસ્તાનમાં છે..? બિહારમાં કોરોનાની મફત રસીના …

108 એમ્બુલન્સ ની ટિમ ની કામગીરી હોસ્પિટલ ના સ્ટાફ તેમજ સગર્ભા ના પરિવારજએ 108 ના ઇ.એમ.ટી ધનંજય ભાઈ સોલંકી તેમજ પાઇલોટ ગોપાલભાઈ સોલંકીની ઉત્કૃષ્ટ કામગીરી બિરદાવી હતી

bihar elections: ક્યારેક વાંસળી, તો ક્યારેક સાયકલ… અલગ અંદાજમાં તેજ પ્ર…