Devbhumi Dwarka/ વાડીનારમાં આઈઓસી કંપનીના(IOCL )ચીફ જનરલ મેનેજરનું હાર્ટએટેકથી મોત

મૂળરાજસ્તાનના વતની રાજીવ ખનીજા રાત્ર સુતા પછી ઉઠ્યા જ નહીં.

Top Stories Gujarat
Beginners guide to 2024 06 15T215117.765 વાડીનારમાં આઈઓસી કંપનીના(IOCL )ચીફ જનરલ મેનેજરનું હાર્ટએટેકથી મોત

Devbhumi Dwarka News : આકરી ગરમી વચ્ચે હાર્ટ એટેકના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ગઈકાલે દેવભૂમિ દ્વારકાના વાડીનાર ખાતે આવેલ ઈન્ડીયન ઓલ કોર્પોરેશનમાં ચીફ જનરલ મેનેજર પદે ફરજ બજાવતા રાજીવ ખનુજાને રાત્રે – ઉંઘમાં હૃદયરોગનો હુમલો આવી ગયો હતો. જેમાં તેમનું મોત નિપજતાં પરિવાર તેમજ કર્મચારીઓમાં શોકનું મોજું ફેલાઈ ગયું હતું.

મળતી માહિતુ અનુસાર મુળ રાજસ્થાનના વતની રાજીવ ખનુજાની તાજેતરમાં જ ઈન્ડીયનઓઈલ કોર્પોરેશન-વાડીનાર ખાતે ચીફ જનરલ મેનેજર પદે નિમણૂંક કરવામાં આવી હતી. દરમિયાન ગુરૂવારે રાત્રે જમીને સુઈ ગયા હતાં. જો કે બીજા દિવસે સવારે પરિવારજનોએ ઉઠાડતા તેઓ ન ઉઠતાં તેમને તાત્કાલિક જામનગરની જી.જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જયાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતાં.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: NEET કૌભાંડમાં ગુજરાતનો રૂ. 2.3 કરોડનો વહીવટ

આ પણ વાંચો: ગિફ્ટ સિટીનું વિસ્તરણ નહીં થાય, ઊંચા ભાવે જમીનો ખરીદનારાને મોટો ફટકો

આ પણ વાંચો: સિક્કિમના લાચુંગમાં વડોદરાનો પરિવાર ફસાયો

આ પણ વાંચો: ગુજરાત યુનિ.એ 17 કરોડની ગેરરીતિના મામલે કમલજીત લખતરિયાને સસ્પેન્ડ કર્યા