Wedding/ લગ્નના પવિત્ર બંધનમાં બંધાયો પુનિત પાઠક, નિધિ મુનિ સિંહ સાથે લીધા સાત ફેરા

લોકપ્રિય રિયાલિટી શો ‘ખતરો કે ખિલાડી’ની સિઝન 9 માં વિજેતા અને કોરિયોગ્રાફર-ડાન્સર પુનિત જે પાઠકે મંગેતર નિધિ મુનિ સિંહ સાથે લગ્ન કર્યા છે. તેના લગ્ન સમારોહમાં કોમેડિયન કલાકાર ભારતી સિંહ

Trending Entertainment
a 187 લગ્નના પવિત્ર બંધનમાં બંધાયો પુનિત પાઠક, નિધિ મુનિ સિંહ સાથે લીધા સાત ફેરા

લોકપ્રિય રિયાલિટી શો ‘ખતરો કે ખિલાડી’ની સિઝન 9 માં વિજેતા અને કોરિયોગ્રાફર-ડાન્સર પુનિત જે પાઠકે મંગેતર નિધિ મુનિ સિંહ સાથે લગ્ન કર્યા છે. તેના લગ્ન સમારોહમાં કોમેડિયન કલાકાર ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયા સહિત ઘણા સેલેબ્સ હાજર રહ્યા હતા. તેમના લગ્નના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

ભારતી સિંહે પુનીત અને નિધિને તેમના લગ્ન માટે અભિનંદન આપતો વીડિયો શેર કર્યો છે. પુનીતે લાઇટ પિંક શેરવાની પહેરી હતી અને નિધિ પિંક લેહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.પુનીત અને નિધિએ સ્ટેજ પર રોમેન્ટિક ગીતો પર ડાન્સ પણ કર્યો છે.

સોનાક્ષી સિન્હાએ ગ્લેમરસ અંદાજથી જીત્યું ચાહકોનું દિલ- જુઓ

Instagram will load in the frontend.

બ્લેક બિકીની પહેરી પુલમાં ઉતરી હિના ખાન, અભિનેત્રીની સુંદરતા જોઈ ચાહકો થયા દીવાના

આપને જણાવી દઇએ કે પુનીત પાઠકે રેમો ડિસોઝાની ફિલ્મ એબીસીડીમાં કામ કર્યું છે. આ પછી તેણે નવાબજાદેમાં પણ અભિનય કર્યો અને તેમની તાજેતરની ફિલ્મ વરુણ ધવન સાથેની સ્ટ્રીટ ડાન્સર હતી.

Instagram will load in the frontend.

Instagram will load in the frontend.

એરિકા ફર્નાન્ડિઝ અને હર્ષદ ચોપડાનું ‘જુદા કર દિયા’ સોંગ રિલીઝ, જુઓ

Instagram will load in the frontend.

Instagram will load in the frontend.

Instagram will load in the frontend.

આ પહેલા પુનીતે એક ઇન્સ્ટા પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે લગ્નની તારીખ જણાવતા એક ક્યૂટ કેપ્શન આપ્યું હતું. કેપ્શનમાં પુનીતે લખ્યું છે – ‘એક તારીખ જે આપણી સાથે કાયમ માટે રહેશે, એવી તારીખ કે જે આપણને હંમેશ માટે બદલી દેશે, આપણા જીવનનો નવો અધ્યાય 11/12/2020 ના રોજ શરૂ થશે, તમારી, મારી અને અમારી વાર્તાઓનો. એક સુંદર પ્રકરણ ‘.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…