Not Set/ રામ મંદિર ભૂમિપૂજન પૂર્વે લતા મંગેશકરે ટ્વીટ કરી કહ્યુ- અધુરુ સપનું આજે થશે સાકાર

  અયોધ્યામાં રામ મંદિર ભૂમિ પૂજનનો કાર્યક્રમ ટૂંક સમયમાં શરૂ થઇ ગયો છે. આ કાર્યક્રમમાં 175 લોકો જોડાયા છે. બોલીવૂડનાં કલાકારો પણ સતત રામ મંદિર ભૂમિ પૂજન વિશે ટ્વીટ કરી રહ્યા છે અને આ પ્રસંગ માટે દેશવાસીઓને અભિનંદન પાઠવી રહ્યા છે. આ પ્રસંગે ભારતનાં પ્રખ્યાત સિંગર લતા મંગેશકરે પણ સવારે એક ટ્વીટ કર્યું છે, જેમાં […]

India
a6a66e3832a9a5142197144be7612525 રામ મંદિર ભૂમિપૂજન પૂર્વે લતા મંગેશકરે ટ્વીટ કરી કહ્યુ- અધુરુ સપનું આજે થશે સાકાર
a6a66e3832a9a5142197144be7612525 રામ મંદિર ભૂમિપૂજન પૂર્વે લતા મંગેશકરે ટ્વીટ કરી કહ્યુ- અધુરુ સપનું આજે થશે સાકાર 

અયોધ્યામાં રામ મંદિર ભૂમિ પૂજનનો કાર્યક્રમ ટૂંક સમયમાં શરૂ થઇ ગયો છે. આ કાર્યક્રમમાં 175 લોકો જોડાયા છે. બોલીવૂડનાં કલાકારો પણ સતત રામ મંદિર ભૂમિ પૂજન વિશે ટ્વીટ કરી રહ્યા છે અને આ પ્રસંગ માટે દેશવાસીઓને અભિનંદન પાઠવી રહ્યા છે. આ પ્રસંગે ભારતનાં પ્રખ્યાત સિંગર લતા મંગેશકરે પણ સવારે એક ટ્વીટ કર્યું છે, જેમાં તેમણે કહ્યું હતું કે, સદીઓથીનું અધૂરું સપનું આજે સાકાર થતું લાગે છે. ઘણા વર્ષોનાં વનવાસ બાદ આજે અયોધ્યામાં પ્રભુ શ્રીરામનું મંદિર ફરીથી બનાવવામાં આવી રહ્યું છે.