Philipines/ હવે નહી મળે ચીનને ચેન, તેના પડોશીને મોકલી ભારતે સૌથી તેજ ક્રૂઝ મિસાઈલ

ભારતે ફિલિપાઈન્સ સાથે 3131 કરોડ રૂપિયાની ડીલ કરી હતી

Top Stories India
Beginners guide to 2024 04 19T180612.579 હવે નહી મળે ચીનને ચેન, તેના પડોશીને મોકલી ભારતે સૌથી તેજ ક્રૂઝ મિસાઈલ

New Delhi : ચીનની હરકતોથી પરેશાન એક નાનકડા દેશે તેને જવાબ આપવા માટે ભારતની મદદ લીધી છે. ફિલિપાઈન્સે ભારત સાથે 2022 માં 3131 કરોડ રૂપિયાની ડીલ કરી હતી. બે વર્ષ બાદ ભારતે ફિલિપાઈન્સને દુનિયાની સૌથી ઝડપી ક્રૂઝ મિસાઈલ સોંપી દીધી છે.

પિલીપાઈન્સ આકારમાં ભારતતી 996 ટકા નાનો છે. તેની વસ્તી માત્ર 11.46 કરોડ છે. ફિલિપાઈન્સે ભારત પાસેથી બ્હ્મોસ્ત્ર મિસાઈલો લીધી છે. જલ્દીથી આ મિસાઈલો એવી જગ્યાએ ગોઠવાશે જ્યાંતી ચીનના હૂમલાનો જોરદાર જવાબ આપી શકાય. બ્રહ્મોસ્ત્ર મળ્યા બાદ ફિલિપાઈન્સની સૈન્ય તાકાતમાં અનેક ગણો વધારો થયો છે.

બ્રહ્મોસ્ત્ર દુનિયાની ગણીગાંઠી સુપરસોનિક ક્રૂઝ મિસાઈલમાંથી એક છે. જે ગમે ત્યાંતી તાકી શકાય છે. બ્રહ્મોસના છથી વધુ વર્ઝન છે. 1200 થી 3000 કિલો વજન સુધીની આ મિસાઈલો 20 થી 28 ફૂંટ લાંબી હોય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પહેલા તબક્કાના મતદાનમાં મોદી સરકારના 8 મંત્રીઓ મેદાનમાં 

આ પણ વાંચો:સલમાનના ઘર પર ફાયરિંગના કેસમાં વધુ એક ઝડપાયો

આ પણ વાંચો:બ્રિજ ભૂષણ સિંહે યૌન ઉત્પીડન કેસમાં દિલ્હી કોર્ટનો કર્યો સંપર્ક, વધુ તપાસની કરી માગ