Not Set/ મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો, 24 કલાકમાં 594નાં મોત

મહારાષ્ટ્રમાં કોસોમાં ઘટાડો

India
corona 9 મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો, 24 કલાકમાં 594નાં મોત

દેશમાં કોરોનાના કેસોમાં ઘટાડો થઇ રહ્યો છે તે સારી વાત છે કોરોનાની રફતાર હવે મંદ પડી રહી છે. કોરોના વાયરસના નવા સંકેરમણના કેસો ઘટી રહ્યા છે અને રિકવરીના કેસોમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કેસોમાં નોંધપાત્ર ઘટાડો થઇ રહ્યો છે અને રિકવરીના કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 26,672 કેસો નોધાયા છે જયારે 594 લોકોના મોત થયાં છે.

મહારાષ્ટ્રમા ધીમે ધીમે કોરોના કેસોમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. રિકવરીના કેસો પણ વધી રહ્યા છે હાલ પરિસ્થિતિ કંટ્રેાલમાં આવી રહી છે.છેેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસો 26,672 નોંધાયા છે અને 594 લોકોના મોત નિપજ્યાં છે. કોરોનાને માત આપીને 29177 લોકો સાજા પણ થયાં છે. રાજ્યમાં કુલ પોઝિટિવ કેસો 55,79,897 છે અને એકટિવ કેસો 3.48,395 છે. ઉલ્લેખનીય છે કે કોરોનાથી મોતના આંકડા ઘટી રહ્યા નથી હાલમાં 800 ની મોતની સામે 600 સુધી સીમિત થયાં છે પરતું મોતના આંકડા વધઘટ થયા કરે છે.