Not Set/ સરદારનગર પોલીસ તોડકાંડ મામલે ઉચ્ચ અધિકારીએ તપાસના આદેશ આપ્યા

અમદાવાદનાં સરદારનગર પોલીસ તોડકાંડ મામલે ઉચ્ચ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે. સમગ્ર કાંડ મામલે પોલીસની ઓડિયો કલીપ વાયરલ થતા તપાસનાં આદેશો વછુટ્યા હોવાની વિગતો વિદિત છે. DCP ઝોન-4 ને તોડકાંડની તપાસ સોંપાઈ છે.  ઉલ્લેખનીય છે કે, હેડકોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહે કરી હતી ₹ 1.25 લાખની માંગણી અને આ મામલે ઓડિયો ક્લિપમાં સરદારનગર PI હેમંત પટેલનો પણ ઉલ્લેખ સંભળાઇ છે. આરોપીનું જાહેરમાં સરઘસના ન કાઢવા અને PASA […]

Ahmedabad Gujarat
70edf117d937cd8593dccbafe173a41d સરદારનગર પોલીસ તોડકાંડ મામલે ઉચ્ચ અધિકારીએ તપાસના આદેશ આપ્યા
70edf117d937cd8593dccbafe173a41d સરદારનગર પોલીસ તોડકાંડ મામલે ઉચ્ચ અધિકારીએ તપાસના આદેશ આપ્યા

અમદાવાદનાં સરદારનગર પોલીસ તોડકાંડ મામલે ઉચ્ચ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે. સમગ્ર કાંડ મામલે પોલીસની ઓડિયો કલીપ વાયરલ થતા તપાસનાં આદેશો વછુટ્યા હોવાની વિગતો વિદિત છે. DCP ઝોન-4 ને તોડકાંડની તપાસ સોંપાઈ છે. 

ઉલ્લેખનીય છે કે, હેડકોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહે કરી હતી ₹ 1.25 લાખની માંગણી અને આ મામલે ઓડિયો ક્લિપમાં સરદારનગર PI હેમંત પટેલનો પણ ઉલ્લેખ સંભળાઇ છે. આરોપીનું જાહેરમાં સરઘસના ન કાઢવા અને PASA માં પણ મદદ કરવા ₹ 1.25 લાખ રૂપિયાની માંગ કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. સમગ્ર તોડકાંડમાં DCP દ્વારા તપાસ બાદ કસૂરવાર સામે પગલાં લેવાશે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews