Not Set/ અમદાવાદ/શું તમે શહેરનાં આ વિસ્તારમાં રહો છો, તો આ રસ્તે ચેતીને ચોલજો…

અમદાવાદવાસીઓ શું તમે શહેરનાં આ વિસ્તારમાં રહો છો, કે પછી શું તમે શહેરનાં આ વિસ્તારમાં અવારનવાર આવજા કરો છો કે હાલનાં સમયમાં આ વિસ્તારની મુલાકાત લેવાનાં છે, તો તમે સાવચેતી વર્તજો અને સાવચેચતી રાખીને રસ્તા પર ચાલજો નહીં તો…… જી હા, ભૂવાની પરંપરા અમદાવાદ સાથે કહી શકાય કે અનાદી મતલબ કે ખૂબ જૂના સમયથી જોડાયેલી […]

Ahmedabad Gujarat
cd4cc7bcd8ce9323bb1eb46822d211a1 અમદાવાદ/શું તમે શહેરનાં આ વિસ્તારમાં રહો છો, તો આ રસ્તે ચેતીને ચોલજો...
cd4cc7bcd8ce9323bb1eb46822d211a1 અમદાવાદ/શું તમે શહેરનાં આ વિસ્તારમાં રહો છો, તો આ રસ્તે ચેતીને ચોલજો...

અમદાવાદવાસીઓ શું તમે શહેરનાં આ વિસ્તારમાં રહો છો, કે પછી શું તમે શહેરનાં આ વિસ્તારમાં અવારનવાર આવજા કરો છો કે હાલનાં સમયમાં આ વિસ્તારની મુલાકાત લેવાનાં છે, તો તમે સાવચેતી વર્તજો અને સાવચેચતી રાખીને રસ્તા પર ચાલજો નહીં તો……

f523cae1e771648b46badcc9450b7ab7 અમદાવાદ/શું તમે શહેરનાં આ વિસ્તારમાં રહો છો, તો આ રસ્તે ચેતીને ચોલજો...

જી હા, ભૂવાની પરંપરા અમદાવાદ સાથે કહી શકાય કે અનાદી મતલબ કે ખૂબ જૂના સમયથી જોડાયેલી છે. વરસાદ હોય કે ન હોય શહેરમાં ભૂવા ગમે ત્યા પડી જાય અને ભૂવા પણ એવા કે જો ઝપટે કોઇ ચડી જાય તો ગમે તેના હાડકા ખોખરા કરી નાખે અને માટે જ ઉપરોક્ત ચેતાવણીનો શૂર આલોપવામાં આવ્યા છે તેવુ કહી શકાય.

10511a71f8a36ee7d529e74a4a19706a અમદાવાદ/શું તમે શહેરનાં આ વિસ્તારમાં રહો છો, તો આ રસ્તે ચેતીને ચોલજો...

પરંપરાનાં પાલન સાથે અમદાવાદનાં ન્યૂ સેવન ડે સ્કૂલ ચાર રસ્તા પાસે ભુવો પડ્યો છે બલકે મોટો…ભૂવો પડ્યો છે. 132 ફૂટ રોડ પર ટોરેન્ટ પાવરની બેદરકારીના લીધે આ મોટો ભૂવો પડ્યો હોવાનું સામે આવી રહ્યુ છે.  ટોરેન્ટ પાવર દ્વારા નજીકમાં કેબલ નાખવા માટે ખાડો ખોદવામાં આવ્યો હતો. અને સોનામાં સુગંધ તો ત્યારે ભળી જયારે સામે આવ્યું કે, જ્યાં ભુવો પડયો છે ત્યાં નીચે પાણીની લાઈન પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews