Not Set/ #CoronaUpdateIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં કેસ 1 લાખને નજીક પહોંચ્યા

દેશમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. જે હવે મોટી મુશ્કેલીઓ પણ ઉભો કરી રહ્યો છે. આરોગ્ય મંત્રાલય દ્વારા ગુરુવારે સવારે જારી કરવામાં આવેલા આંકડા મુજબ, દેશમાં ચેપગ્રસ્ત કેસોની સંખ્યા 51,18,253 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 97,894 નવા કેસ નોંધાયા છે. આ એક દિવસમાં અત્યાર સુધીમાં સૌથી વધુ કેસ સામે આવ્યા છે. […]

India
a98ad5891f2a031b1fdf7557ac6fc892 #CoronaUpdateIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં કેસ 1 લાખને નજીક પહોંચ્યા
a98ad5891f2a031b1fdf7557ac6fc892 #CoronaUpdateIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં કેસ 1 લાખને નજીક પહોંચ્યા

દેશમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. જે હવે મોટી મુશ્કેલીઓ પણ ઉભો કરી રહ્યો છે. આરોગ્ય મંત્રાલય દ્વારા ગુરુવારે સવારે જારી કરવામાં આવેલા આંકડા મુજબ, દેશમાં ચેપગ્રસ્ત કેસોની સંખ્યા 51,18,253 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 97,894 નવા કેસ નોંધાયા છે. આ એક દિવસમાં અત્યાર સુધીમાં સૌથી વધુ કેસ સામે આવ્યા છે.

હવે દેશભરમાં કોરોનાનાં કેસનો આંકડો 51 લાખને પાર કરી ગયો છે. તેનું મોટાભાગનું સંકટ આરોગ્ય સેવાઓ પર દેખાવાનું શરૂ થઇ ગયુ છે. ઘણા શહેરોમાં, ઓક્સિજન સપ્લાયનો અભાવ છે, તો કેટલીક જગ્યાએ પથારીનો અભાવ છે. દેશમાં કોરોના વાયરસ બેકાબૂ બન્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી રોજ 90 હજારથી વધુ લોકોને સંક્રમણ થઇ રહ્યુ છે. મૃત્યુનો આંક પણ 1 હજારથી નીચે આવી રહ્યો નથી.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.