Not Set/ અહીં છોકરીઓ પહેલીવાર પીરિયડ્સમાં આવે, ત્યારે તેમની પાસે કરાવે છે આવું કામ

દરેક ધર્મમાં, છોકરીઓના પીરિયડ્સ સમયને અલગ- અલગ રીતે જોવામાં આવે છે. ઘણા લોકો તેને સામાન્ય પ્રક્રિયા તરીકે જુએ છે, તો અનેક લોકો તેને અશુદ્ધ પ્રક્રિયા સમજે છે. પીરિયડ્સના આ સમયગાળા અંગે દરેક ધર્મમાં, વિવિધ પ્રકારની પરંપરા હોય છે, જેમ કે પીરિયડ્સના દિવસોમાં, મંદિરમાં દાખલ થઈ શકતા નથી, તો અનેક ઘરોમાં કે ધર્મમાં આ દરમિયાન કિચનમાં […]

Health & Fitness Lifestyle
9c8112b290c950be24dec3074782c47e અહીં છોકરીઓ પહેલીવાર પીરિયડ્સમાં આવે, ત્યારે તેમની પાસે કરાવે છે આવું કામ
દરેક ધર્મમાં, છોકરીઓના પીરિયડ્સ સમયને અલગ- અલગ રીતે જોવામાં આવે છે. ઘણા લોકો તેને સામાન્ય પ્રક્રિયા તરીકે જુએ છે, તો અનેક લોકો તેને અશુદ્ધ પ્રક્રિયા સમજે છે. પીરિયડ્સના આ સમયગાળા અંગે દરેક ધર્મમાં, વિવિધ પ્રકારની પરંપરા હોય છે, જેમ કે પીરિયડ્સના દિવસોમાં, મંદિરમાં દાખલ થઈ શકતા નથી, તો અનેક ઘરોમાં કે ધર્મમાં આ દરમિયાન કિચનમાં જવા દેતા નથી.

કેટલાક લોકો સમયગાળા દરમિયાન ધાર્મિક વિધિઓમાં સમાવેશ કરતા નથી, તેઓ માને છે કે છોકરીઓ પીરિયડ્સ દરમિયાન અશુદ્ધ છે. ચાલો આ બધું તો આપણે મોટા ભાગના સ્થળોએ તો જોઇએ છીએ. પરંતુ હવે પીરિયડ્સ વિશે ખૂબ આશ્ચર્યજનક પરંપરા સામે આવી છે. 
girl from Orissa (India) (This one I´m telling by the noserings :P ) |  People of the world, Indian people, Native people

આસામના બોગાંઇગાંવ જિલ્લાના સોલમારીમાં છોકરીઓ જ્યારે પહેલી વખત પીરિયડમાં આવે છે તો તેઓને એક કેળાના વૃક્ષ સાથે લગ્ન કરવા પડે છે. આ લગ્નને ‘તોલિની લગ્ન’ કહેવામાં આવે છે અને આ લગ્ન ખૂબ ધૂમ-ધામથી કરવામાં આવે છે. પીરિયડના પ્રથમ દિવસથી, ‘તોલીની લગ્ન’ની શરૂઆત થઇ જાય છે. છોકરીને આ સમય દરમિયાન સૂર્યપ્રકાશથી બહાર રાખવામાં આવે છે.

આ લગ્ન દરમિયાન, છોકરીને ભોજનમાં ફળો અને કાચુ દૂધ આપવામાં આવે છે. આ ‘તોલિની લગ્ન’ ને પહેલા લગ્ન તરીકે ઓળખવામાં આવે છે. આ પરંપરા અનુસાર, લગ્ન કર્યા બાદ, છોકરીની યોગ્ય વયે લગ્ન કરવામાં આવે છે.

આ પણ વાંચો-  કબજિયાતને ભગાડો જડમૂળમાંથી, બસ રોજ 1 મિનિટ કરો આ કામ
આ પણ વાંચો-  આ સમયે દહીં ભૂલથી પણ ન ખાશો, જાણો દહી કેટલું ગુણકારી છે?
આ પણ વાંચો- 
 પીરિયડ્સમાં સ્ત્રીઓ પૂજા-પ્રાર્થના ના કરી શકે, આ વાત હકીકત કે અફવા?
આ પણ વાંચો-  વઘારેલી ખીચડીના વઘારમાં ભૂલ્યા વગર ઉમેરો આ ચીજ, સ્વાદ દાઢે વળગશે
આ પણ વાંચો-  Recipe: માર્કેટ જેવા જ ભાવનગરી ગાંઠિયા બનાવવામાં ઉમેરો આ ચીજ, વધી જશે સ્વાદ અને સોડમ
આ પણ વાંચો-  સંડાસ-બાથરૂમ ચમકાવો ફક્ત 5 મિનિટમાં, દરેક ડાઘા દૂર થશે ચપટી વગાડતાં
આ પણ વાંચો-  શાહી મસાલો ગણાતું ‘તમાલપત્ર’ આ રોગોનો અક્સિર ઈલાજ, ચમત્કારિક લાભાલાભ

આ પણ વાંચો-  આ 6 ચીજો ખાઈને ક્યારેય નહીં પડો બીમાર, જાણો સુખી રહેવા માટેનું રહસ્ય
આ પણ વાંચો-  બાંધીને ફ્રીજમાં મૂકેલા લોટનો વપરાશ કરો છો? તો જાણીને ધબકારા વધારશે આ વાત 

આ પણ વાંચો- તાંબાના પાત્રમાં પાણી પીવું આ રોગ માટેં અક્સિર! પણ ન કરશો આ ભૂલ
આ પણ વાંચો- પગની નસ ચડી જાય ત્યારે ચાટી જાવ આ ચીજ, તરત જ મળશે રાહત

આ પણ વાંચો- મળ પર પણ લાંબા સમય સુધી ટકી શકે છે કોરોનાનો વાયરસ, આ રીતે પડી શકો બીમાર
આ પણ વાંચો- આ કારણે ગણેશજીનું પેટ જાડું થઈ ગયુ, જાણો ગણપતિના જાડા પેટનુ રહસ્ય
આ પણ વાંચો- ‘ઓછી થતી રોગ પ્રતિકારક શક્તિ વિવિધ રોગોનું ઉદ્ભવ સ્થાન બને છે’- ઍક્સપર્ટ
આ પણ વાંચો- પેટમાં ગૅસ થવાના આ 5 કારણો છે, આજે જ બદલો આ આદત…