Not Set/ નવરાત્રી સ્પેશ્યલ : બેકલેસ બ્લાઉઝ પહેરતા પહેલા આ ટીપ્સને કરો ફોલો

નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. એક તરફ નવરાત્રિના ગરબા માટે પ્રેક્ટિસ શરૂ થઇ ગઇ છે. અત્યારના જમાનામાં ચણીયાચોળી હોય, સાડી હોય કે પછી કોઇપણ પ્રકારના કપડા હોય ફેશન બદલાતી રહેતી હોય છે.આધુનિક જમાનામાં નવરાત્રિમાં ચણીયાચોળીને ગ્લેમરસ લૂક આપવા માટે અલગ-અલગ નુસ્ખા અપનાવતા હોય છે. મોટાભાગની યુવતીઓમાં બેકલેસ બ્લાઉઝ ફેવરીટ હોય છે. ખુલ્લી […]

Lifestyle
bbbb નવરાત્રી સ્પેશ્યલ : બેકલેસ બ્લાઉઝ પહેરતા પહેલા આ ટીપ્સને કરો ફોલો

નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. એક તરફ નવરાત્રિના ગરબા માટે પ્રેક્ટિસ શરૂ થઇ ગઇ છે.

અત્યારના જમાનામાં ચણીયાચોળી હોય, સાડી હોય કે પછી કોઇપણ પ્રકારના કપડા હોય ફેશન બદલાતી રહેતી હોય છે.આધુનિક જમાનામાં નવરાત્રિમાં ચણીયાચોળીને ગ્લેમરસ લૂક આપવા માટે અલગ-અલગ નુસ્ખા અપનાવતા હોય છે.

Image result for backless blouse in navratri

મોટાભાગની યુવતીઓમાં બેકલેસ બ્લાઉઝ ફેવરીટ હોય છે. ખુલ્લી પીઠ વાળા બ્લાઉઝ ઘણા સુંદર લાગે છે.

Image result for backless blouse in navratri

પરંતુ જો તમે બેકલેસ બ્લાઉઝ પહેરવાનું પસંદ કરતા હોવ તો પીઠની સુંદરતાને પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે.

Image result for backless blouse design

જો તમારી પીઠની સ્કીન ડ્રાય હોય તો ચહેરા પર તમે જે રીતે મોઇશ્ચરાઇઝર લગાવો છો તે જ રીતે પીઠ પર પણ લગાવો. નવરાત્રી પહેલા તમારી સ્કીનને સ્વસ્થ રાખવા માટે ભરપુર પ્રમાણમાં પાણી પીવો. એટલું જ નહી પરંતુ સ્નાન કર્યા પહેલા પીઠ પર ઓઈલથી  મસાજ કરો. જે દિવસે તમારે બેકલેસ પહેરવાનું હોય એ દિવસે સ્ક્રબિંગ કરો જેથી તમરી પીઠ સુવાળી અને ચમકીલી લાગે. ન્હ્વાના સમયે તમે ચણાના લોટનો ઉપયોગ પણ કરી શકો છો.