Not Set/ Paytm  KYCના નામે છેતરપિંડી આચરતી જામતારા ગેંગનો પર્દાફાસ, ચાર શખ્સોની ધરપકડ

  Paytm  KYCના નામે છેતરપિંડી આચરતી જામતારાની ગેંગનો અમદાવાદ સાયબર ક્રાઈમે પર્દાફાસ કર્યો છે. અમદાવાદના વકીલ ધવલ નાણાવટી પાસેથી આરોપીઓએ 11 લાખ રૂપિયા પડાવી લીધા હતા.  જે ગુનામાં સાયબર ક્રાઈમને કુલ ચાર કુલ ચાર આરોપીને ઝડપી લીધા છે. તો બીજી તરફ જામતારામાં હજી સર્ચ ઓપરેશન ચાલુ છે. સાઇબર ક્રાઇમનો ગૂનો નોંધાય અને કોઈપણ મોડસ ગૂનો […]

Ahmedabad Gujarat
bb398fdfdcaa3e53908eae818b30d84f Paytm  KYCના નામે છેતરપિંડી આચરતી જામતારા ગેંગનો પર્દાફાસ, ચાર શખ્સોની ધરપકડ
bb398fdfdcaa3e53908eae818b30d84f Paytm  KYCના નામે છેતરપિંડી આચરતી જામતારા ગેંગનો પર્દાફાસ, ચાર શખ્સોની ધરપકડ 

Paytm  KYCના નામે છેતરપિંડી આચરતી જામતારાની ગેંગનો અમદાવાદ સાયબર ક્રાઈમે પર્દાફાસ કર્યો છે. અમદાવાદના વકીલ ધવલ નાણાવટી પાસેથી આરોપીઓએ 11 લાખ રૂપિયા પડાવી લીધા હતા.  જે ગુનામાં સાયબર ક્રાઈમને કુલ ચાર કુલ ચાર આરોપીને ઝડપી લીધા છે. તો બીજી તરફ જામતારામાં હજી સર્ચ ઓપરેશન ચાલુ છે.

સાઇબર ક્રાઇમનો ગૂનો નોંધાય અને કોઈપણ મોડસ ગૂનો નોંધાય અને કોઈપણ મોડસ નોંધાય અને કોઈપણ મોડસ ઓપરેન્ડી સામે આવે પરંતુ આરોપીઓ નું મૂળ જામતારા સુધી પહોંચતું હોય છે.  તેવા જ એક ગુનામાં સાયબર ક્રાઈમને શિવકુમાર ગુપ્તા અને ગૌસુલવરા અંસારીની ધરપકડ કરી છે.  જોકે તેની તપાસમા જામતારાના અજય મંડલ અને કુંદન કુમાર ની અટકાયત કરી છે. અને ત્યાંના અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે.  સાયબર ક્રાઇમમા નોંધાયેલી રૂપિયા 11 લાખની ફરિયાદ ના આધારે તપાસ કરતા ગુનાના તાર જામતારા સુધી પહોચ્યા હતા. જેના આધારે કુલ 4 આરોપીને ઝડપી લેવામા આવ્યા છે.

ગુનાની મોડેસ ઓપરન્ડીની વાત કરવામા આવે તો.  ઝડપાયેલા આરોપી અજય મંડલ અને તેનો સાગરીત ગોવિંદ મંડલ બલ્કમા મેસેજ કરાવતા.  ત્યાર બાદ પેટીએમ ની વિગતો મેળવી કેવાયસી અપડેટ નુ જણાવી છેતરપિંડી કરતા હતા.  ત્યાર બાદ છેતરપિંડી ના નાણાથી શિવમ ગુપ્તા 5 ટકા ના કમિશન મેળવી એમેઝોન ગીફ્ટ વાઉચર ખરીદ કરી નાણા રોકડ કરવામા આવતા હતા. ઉપરાંત અન્ય આરોપી ગૌસુલવરા  ઓનલાઈન બિલ પે. રિચાર્જ કરી રૂપિયા રોકડ મેળવતો હતો.  અને રોકડ અજય મંડલ ને મોકલી આપતો હતો..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.