Not Set/ વાસ્તુ: પૂજાઘરમાં ભગવાનના વધુમાં વધુ કેટલા ફોટો કે મૂર્તિ રાખવા જોઈએ

 જાણો કેવું હોવું જોઈએ ઘરનું પૂજાઘર?ઘરમાં ભગવાનના ફોટા કે મૂર્તિ 5  થી વધારે ન રાખી શકાય.. આવો હવે જાણીએ ભગવાનના ફોટા રાખવા શ્રેષ્ઠ કે મૂર્તિ? મૂર્તિમાં ભગવાનના ફોટા કરતા વધુ ઊર્જા રહેલી છે. ભગવાનના ફોટાને સળંગ 5 વર્ષના પૂજન બાદ પ્રાણ આવે. જ્યારે મૂર્તિમાં પ્રાણપ્રતિષ્ઠા વખતે જ જીવ આવી જાય. જાણો ઘરમાં શિવલિંગ રાખતી વખતે […]

Health & Fitness Lifestyle
45c59438e2909e43e2001904fb60ee20 વાસ્તુ: પૂજાઘરમાં ભગવાનના વધુમાં વધુ કેટલા ફોટો કે મૂર્તિ રાખવા જોઈએ
 જાણો કેવું હોવું જોઈએ ઘરનું પૂજાઘર?
ઘરમાં ભગવાનના ફોટા કે મૂર્તિ 5  થી વધારે ન રાખી શકાય..

આવો હવે જાણીએ ભગવાનના ફોટા રાખવા શ્રેષ્ઠ કે મૂર્તિ?

  • મૂર્તિમાં ભગવાનના ફોટા કરતા વધુ ઊર્જા રહેલી છે.
  • ભગવાનના ફોટાને સળંગ 5 વર્ષના પૂજન બાદ પ્રાણ આવે.
  • જ્યારે મૂર્તિમાં પ્રાણપ્રતિષ્ઠા વખતે જ જીવ આવી જાય.
    Buy Red & Orange Mango Wood Pooja Mandir Without Door By India Home Wood  Online - Floor Rested Mandirs - Spiritual - Home Decor - Pepperfry Product

જાણો ઘરમાં શિવલિંગ રાખતી વખતે શું ધ્યાન રાખવું?

  • શિવલિંગ 6 સે.મી.થી વધારે ન હોવું જોઈએ.
  • કાળા શિવલિંગ પર રોજ પાણી ચડાવવાથી મોક્ષની પ્રાપ્તિ..
  • સ્ફટિકનું શિવલિંગ રાખવાથી ઘરમાં શાંતિ અને ઉન્નતિ આવે..
  • પારાનું શિવલિંગ રાખવું હોય તો એકદમ નાનું રાખજો..
  • પારાના શિવલિંગને પૂજવાથી હંમેશઆ લક્ષ્મીનો વાસ રહે છે..
  • પરંતુ પારાનું શિવલિંગ લાવતા પહેલા વાસ્તુ કન્સલ્ટ્ન્ટની સલાહ લેવી
  • શિંવલિંગની નીચે હંમેશા સફેદ કપડું પાથરવું
  • લક્ષ્મી શાલીગ્રામની મૂર્તિને પાણી અને તુલસી ચડાવો.
  • કાળા શાલીગ્રામની મૂર્તિને હંમેશા દૂધનો અભિષેક કરવો,
  • શાલીગ્રામની મૂર્તિ તથા શિવલિંગ હંમેશા નેત્રવાળું રાખવું.
  • શાલીગ્રામની મૂર્તિ પાસે હંમેશા દૂધ અને તુલસીપાન રાખશો.
  • શિવલિંગ ઉપર ક્યારેય તુલસી ન ચડાવશો, બીલિપત્ર જ ચડાવવું.
  • ભગવાનનો ફોટો હંમેશા ઉત્તર દિશામાં અને 70 સેમી.થી વધારે ન રાખશો.
  • બીલિપત્ર પર ઑમ નમ: શિવાય લખવાથી પણ જીવનમાં સમૃદ્ધિ થાય છે.
  • ઘરમાં લવ-બર્ડસ્ નું ચિત્ર લગાવવાથી પતિ-પત્નીના ઝઘડા અટકશે.
  • ઘરમાં કુદરતી દ્રશ્યની તસવીર લગાવવી.
  • બેડરૂમમાં લાઈટ પીન્ક કે જાંબલી કલર રાખવો. 
  • ઘડિયાણ હંમેશા ઉત્તર દિશામાં રાખવી.
  • બેડરૂમમાં ક્યારેય પોતાના કપલ કે લગ્નના ફોટા ન રાખશો
  • બેડરૂમમાં સૂર્યોદયનો ફોટો રાખવો લાભકારી છે.
  • બેડરૂમમાં મહાભારતના ફોટા ભૂલથી પણ ન રાખશો.
  • તિજોરી એટલે લક્ષ્મીજી અને કુબેર ભગવાનનું સ્થાન.
  • તિજોરી હંમેશા ઉત્તર દિશામાં અને ક્રીમ કે લાઈટ કલરની રાખવી.
  • તિજોરીની સામે અરીસો રાખવાથી આવકમાં વૃદ્ધિ થાય છે.
  • તિજારી ઉપર ક્યારેય કોઈ પણ પ્રકારનો સામાન ન રાખવો.
  • તિજોરી ઉપર ગણપતિ કે કળશનું સ્ટીકર લાભકારી..
  • નોકરી-ધંધામાં સફળતા માટે ઘરમાં લીલોતરીનું ચિત્ર લગાવો.
  • ગીફ્ટમાં મળેલા લાફિંગ બુદ્ધા અને મની પ્લાન્ટ શુભકારી ગણાય છે.
  • ક્રિસ્ટલ ટર્ટલ શુક્રવારે પંચામૃતથી સ્નાન કરીને જ ઘરમાં મૂકો.
  • લાફિંગ બુદ્ધાને હંમેશા રવિવારે ઘરમાં લગાવો.
  • મની પ્લાન્ટ સોમવારે કે બુધવારે લગાવો.
  • મની પ્લાન્ટનું પાણી રોજ બદલવું જઈએ.
  • મની પ્લાન્ટનો કાપવું નહીં, જરૂર લાગે તો દોરીથી બાંધવું.

આ પણ વાંચો-  ચરબીના જામેલા થર ઓગાળવા છે? જાણી લો તે માટેના ટેસ્ટી ફૂડ્સ
આ પણ વાંચો-  કબજિયાતને ભગાડો જડમૂળમાંથી, બસ રોજ 1 મિનિટ કરો આ કામ
આ પણ વાંચો-  આ સમયે દહીં ભૂલથી પણ ન ખાશો, જાણો દહી કેટલું ગુણકારી છે?
આ પણ વાંચો- 
 પીરિયડ્સમાં સ્ત્રીઓ પૂજા-પ્રાર્થના ના કરી શકે, આ વાત હકીકત કે અફવા?
આ પણ વાંચો-  વઘારેલી ખીચડીના વઘારમાં ભૂલ્યા વગર ઉમેરો આ ચીજ, સ્વાદ દાઢે વળગશે
આ પણ વાંચો-  Recipe: માર્કેટ જેવા જ ભાવનગરી ગાંઠિયા બનાવવામાં ઉમેરો આ ચીજ, વધી જશે સ્વાદ અને સોડમ
આ પણ વાંચો-  સંડાસ-બાથરૂમ ચમકાવો ફક્ત 5 મિનિટમાં, દરેક ડાઘા દૂર થશે ચપટી વગાડતાં
આ પણ વાંચો-  શાહી મસાલો ગણાતું ‘તમાલપત્ર’ આ રોગોનો અક્સિર ઈલાજ, ચમત્કારિક લાભાલાભ

આ પણ વાંચો-  આ 6 ચીજો ખાઈને ક્યારેય નહીં પડો બીમાર, જાણો સુખી રહેવા માટેનું રહસ્ય
આ પણ વાંચો-  બાંધીને ફ્રીજમાં મૂકેલા લોટનો વપરાશ કરો છો? તો જાણીને ધબકારા વધારશે આ વાત 

આ પણ વાંચો- તાંબાના પાત્રમાં પાણી પીવું આ રોગ માટેં અક્સિર! પણ ન કરશો આ ભૂલ
આ પણ વાંચો- પગની નસ ચડી જાય ત્યારે ચાટી જાવ આ ચીજ, તરત જ મળશે રાહત

આ પણ વાંચો- મળ પર પણ લાંબા સમય સુધી ટકી શકે છે કોરોનાનો વાયરસ, આ રીતે પડી શકો બીમાર
આ પણ વાંચો- આ કારણે ગણેશજીનું પેટ જાડું થઈ ગયુ, જાણો ગણપતિના જાડા પેટનુ રહસ્ય
આ પણ વાંચો- ‘ઓછી થતી રોગ પ્રતિકારક શક્તિ વિવિધ રોગોનું ઉદ્ભવ સ્થાન બને છે’- ઍક્સપર્ટ
આ પણ વાંચો- પેટમાં ગૅસ થવાના આ 5 કારણો છે, આજે જ બદલો આ આદત…