Health Care/ લિપોસક્શન સર્જરી કરાવવાની ઘેલછા મહિલાને પડી મોંઘી, જાણો શું તેની સાથે…

જાણવા મળી રહ્યુ છે કે લિપોસક્શન કરાવ્યા પછી. તેના ફેફસામાં લોહી જામ થઇ ગયું હતુ. અને તેની 19 માર્ચે મોત થઇ હતી. Cuacolandia, પ્રાણીઓ માટે કામ કરવાવાળી સંસ્થા, જેની સંસ્થાપક…….

Lifestyle Health & Fitness
YouTube Thumbnail 19 1 લિપોસક્શન સર્જરી કરાવવાની ઘેલછા મહિલાને પડી મોંઘી, જાણો શું તેની સાથે...

Lifestyle News: આજકાલ બ્યુટી ટ્રીટમેંટ લેવાનો ક્રેજ વધી ગયો છે. ત્યારે મહિલાઓ એના માટે જીવ પણ જોખમમાં મુકી શકે છે. liposuction સર્જરીના કારણે ઘણી મહિલાઓ જીવ ગુમાવ્યો છે. ત્યારે એક મેક્સિકન મૉડલની સાથે પણ આ જ થયું છે. 31 વર્ષની આ મૉડલનુ નામ એલેના છે. રિપોર્ટ અનુસાર તેણે લિપોસક્શન્ કરાવ્યુ હતુ. તેના પછી તેની મોત થઇ ગયું હતું.

જાણવા મળી રહ્યુ છે કે લિપોસક્શન કરાવ્યા પછી. તેના ફેફસામાં લોહી જામ થઇ ગયું હતુ. અને તેની 19 માર્ચે મોત થઇ હતી. Cuacolandia, પ્રાણીઓ માટે કામ કરવાવાળી સંસ્થા, જેની સંસ્થાપક એલેના હતી. અને સોશિયલ મીડિયા પર મોડલના મોતની ખબરની જાણકારી આપતા લખ્યુ કે, ‘ ઘણા દુ:ખ સાથે અમે તમને જણાવીએ છીએ કે Cuacolandia સંસ્થાના અધ્યક્ષ અને સંસ્થાપક એલેના લારિયાના નિધનના સમાચાર આપીએ છે.’

શું છે લિપોસક્શન સર્જરી ?

લિપોસક્શન સર્જરી એક આવી સર્જરી છે. જેમાં આપણા શરીરમાં જમા થયેલી ચરબીને કાપીને તેને કાઢી નાખવામાં આવે છે. અને આ અંતર્ગત ગળુ, સ્તન, ચિન અને કમરના ભાગોમાં જમા થયેલી ચરબીને કાઢવામાં આવે છે. જે લોકો જિમ ગયા વગર પાતળા દેખાવા માટે આ સર્જરી  કરાવતા હોય છે.

લિપોસક્શન સર્જરીથી થતું નુકસાન

લિપોસક્શન કરાવવાથી આપણા શરીરને ઘણું બઘુ નુકસાન થાય છે

આ સર્જરી કરાવ્યા પછી નર્વ ડેમેજ થવાનુ જોખમ છે

લિપોસક્શન કરાવ્યા પછી ફેફસાંમાં લોહી જમા થઇ શકે છે.

આ સર્જરી બાદ ઇંફેક્શન પણ થઇ શકે છે.

આના કારણે ત્વચાના રંગમાં બદલાવ આવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ Terrorism/ ‘આતંકવાદનો ઉદ્યોગ ચલાવે છે પાકિસ્તાન’, સિંગાપોરમાં જયશંકરે કરી આકરી ટિપ્પણી

આ પણ વાંચોઃ Surat/ સુરતના ભાજપના કોર્પોરેટરનું હાર્ટ એટેકથી અવસાન

આ પણ વાંચોઃ પ્રેમી પંખીડાએ બાળક સાથે આત્મહત્યા કરી, આપઘાત પહેલા સેલ્ફી મિત્રોને મોકલી

આ પણ વાંચોઃ AAP Protest/ દિલ્હીમાં ‘આપ’ ઓફિસ બંધ કરવામાં આવી, ચૂંટણી પંચને ફરિયાદ કરાશે