Amul Milk/ અમેરિકનો પણ હવે અમૂલ દૂધ પીશે, 108 વર્ષ જૂની ડેરી સાથે ડીલ કરવામાં આવી

ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક ફેડરેશનના એમડી જયેન મહેતાએ કહ્યું છે કે અમને જણાવતા ખુશી થાય છે કે અમૂલ અમેરિકામાં તાજા દૂધની પ્રોડક્ટ લોન્ચ કરશે. અમેરિકામાં 108 વર્ષ જૂની ડેરી સહકારી સંસ્થા…….

Top Stories Business
YouTube Thumbnail 15 3 અમેરિકનો પણ હવે અમૂલ દૂધ પીશે, 108 વર્ષ જૂની ડેરી સાથે ડીલ કરવામાં આવી

New Delhi News: ભારતમાં પ્રમુખ ગણાતી અમૂલ ડેરી કંપનીને વધુ એક સિદ્ધિ મળી છે. અણૂલ કંપની વિશ્વના ઘણા દેશોમાં પોતાના ઉત્પાદનોનું વેચાણ કરી રહી છે. અમૂલે અમેરિકામાં ફેશ મિલ્ક પ્રોડક્ટ લોન્ચ કરવાનો પ્લાન બનાવી રહી છે. જેને લઈને અમૂલે અમેરિકાના પૂર્વીય તટ અને મધ્ય પષ્ચિમી બજારોમાં તાજુ દૂધ વેચવા મિશિગન મિલ્ક પ્રોરયૂસર્સ એસોશિયેશન સાથે ડીલ કરી છે.

ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક ફેડરેશનના એમડી જયેન મહેતાએ કહ્યું છે કે અમને જણાવતા ખુશી થાય છે કે અમૂલ અમેરિકામાં તાજા દૂધની પ્રોડક્ટ લોન્ચ કરશે. અમેરિકામાં 108 વર્ષ જૂની ડેરી સહકારી સંસ્થા સાથે ડીલ કરી છે.

અમૂલ અમેરિકામાં 3.8 લીટર અને 1.9 લીટરના પેકમાં દૂધ વેચશે. જેમાં 6 ટકા અમૂલ ગોલ્ડ, 4.5 ટકા અમૂલ શક્તિ, 3 ટકા અમૂલ તાજા, 2 ટકા અમૂલ સ્લીમનો સમાવેશ થશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ  IPL 2024/IPLની 17મી સીઝન છે ખાસ, સ્ટોપ લોક-એક ઓવરમાં બે બાઉન્સર સહિત નિયમો બદલાયા

આ પણ વાંચોઃ INDIA Alliance News/INDIA ગઠબંધનને મળ્યો OBCસંગઠનનોનો સાથ, પછાતવર્ગના જૂથોએ બિનશરતી સમર્થનની કરી જાહેરાત, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે માન્યો આભાર