Not Set/ જાણો બહુચર્ચિત દુર્લભ પટેલ આપઘાત કેસમાં કોર્ટે કોના કેટલા દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા

સુરત સહિત રાજ્યભરમાં ચર્ચાનાં ચગડોળે ચડેલા એવા બહુચર્ચિત દુર્લભ પટેલ આપઘાત કેસ મામલે SIT ની ટીમે ઝડપી પડેલા આરોપીઓના રિમાન્ડ માંગવા માટે તમામ ને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. આ મામલાનાં આરોપી PI લક્ષમણ બોડાણા અને રાઇટર કિરણસિંહ, કોન્સ્ટે.અજય બોપાલા અને મુકેશ કુલકર્ણીને કોર્ટમાં રજૂ કરી તાપસ ટીમે કોર્ટ સમક્ષ આગળની અનેક બાબતો સામે લાવવા વધુ તપાસની જરુર […]

Gujarat Surat
a15dd974a2053dcbe8a1feda10c9cf9d જાણો બહુચર્ચિત દુર્લભ પટેલ આપઘાત કેસમાં કોર્ટે કોના કેટલા દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા

સુરત સહિત રાજ્યભરમાં ચર્ચાનાં ચગડોળે ચડેલા એવા બહુચર્ચિત દુર્લભ પટેલ આપઘાત કેસ મામલે SIT ની ટીમે ઝડપી પડેલા આરોપીઓના રિમાન્ડ માંગવા માટે તમામ ને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. આ મામલાનાં આરોપી PI લક્ષમણ બોડાણા અને રાઇટર કિરણસિંહ, કોન્સ્ટે.અજય બોપાલા અને મુકેશ કુલકર્ણીને કોર્ટમાં રજૂ કરી તાપસ ટીમે કોર્ટ સમક્ષ આગળની અનેક બાબતો સામે લાવવા વધુ તપાસની જરુર હોય રિમાન્ડ માંગ્યા હતા. તપાસ ટીમની માંગણી બાદ કોર્ટ દ્વારા મુકેશ કુલકર્ણીનાં 4 દિવસના રિમાન્ડ કોર્ટે મંજુર કરવામાં આવ્યા છે. જ્યારે PI, રાઇટર, પોલીસ કોન્સ્ટેબલના 9 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, પોલીસે તમામને આરોપીઓને માંડવી કોર્ટમાં રજૂ કર્યા હતા.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews