Not Set/ અમદાવાદ/ કૃષિ બિલને લઇને કોંગ્રેસનો વિરોધ, અમિત ચાવડા, પરેશ ધાનાણી સહિતનાં નેતાઓની અટકાયત

સમગ્ર દેશમાં કૃષિ બિલને લઇને મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યો છે. આ વિરોધ પ્રદર્શન ગુજરાતમાં પણ જબરદસ્ત જોવા મળી રહ્યો છે. આજે અમદાવાદનાં કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસ પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. વિરોધ પ્રદર્શનની મંજૂરી ન હોવાના કારણે પોલીસે અમિત ચાવડા સહિતનાં દિગ્ગજ નેતાઓની અટકાયત કરી હતી.  જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે… નીચે […]

Ahmedabad Gujarat
8735a1c5e88d8d8fec61a070bda51ddf અમદાવાદ/ કૃષિ બિલને લઇને કોંગ્રેસનો વિરોધ, અમિત ચાવડા, પરેશ ધાનાણી સહિતનાં નેતાઓની અટકાયત
8735a1c5e88d8d8fec61a070bda51ddf અમદાવાદ/ કૃષિ બિલને લઇને કોંગ્રેસનો વિરોધ, અમિત ચાવડા, પરેશ ધાનાણી સહિતનાં નેતાઓની અટકાયત

સમગ્ર દેશમાં કૃષિ બિલને લઇને મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યો છે. આ વિરોધ પ્રદર્શન ગુજરાતમાં પણ જબરદસ્ત જોવા મળી રહ્યો છે. આજે અમદાવાદનાં કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસ પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. વિરોધ પ્રદર્શનની મંજૂરી ન હોવાના કારણે પોલીસે અમિત ચાવડા સહિતનાં દિગ્ગજ નેતાઓની અટકાયત કરી હતી. 

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.