Not Set/ અમદાવાદ/ પાલડીના સત્વ ફ્લેટમાં લાગી આગ, એક વ્યક્તિ ફસાયેલો હોવાની આશંકા

અમદાવાદના પાલડીના સત્વ ફ્લેટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. અગમ્ય કારણોસર ફ્લેટમાં આગ લાગી હોવાનું સામે આવી રહ્યું છે. આગ લાગતાની જાણ ફાયર ફાઇટરને થતા ઘટના સ્થળે  6 ગાડીઓ દોડી આવી હતી, સાથે સાથે પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે હાજર છે. આપને જણાવી દઈએ કે, પાલડીના સત્વ ફ્લેટના 6 માળ પર આગ લાગી છે. […]

Ahmedabad Gujarat
71ab60fac162eb3dd803e271414cf3a6 અમદાવાદ/ પાલડીના સત્વ ફ્લેટમાં લાગી આગ, એક વ્યક્તિ ફસાયેલો હોવાની આશંકા
71ab60fac162eb3dd803e271414cf3a6 અમદાવાદ/ પાલડીના સત્વ ફ્લેટમાં લાગી આગ, એક વ્યક્તિ ફસાયેલો હોવાની આશંકા

અમદાવાદના પાલડીના સત્વ ફ્લેટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. અગમ્ય કારણોસર ફ્લેટમાં આગ લાગી હોવાનું સામે આવી રહ્યું છે. આગ લાગતાની જાણ ફાયર ફાઇટરને થતા ઘટના સ્થળે  6 ગાડીઓ દોડી આવી હતી, સાથે સાથે પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે હાજર છે.

40cb216d201a1c9dcf6c25ee5bb13f02 અમદાવાદ/ પાલડીના સત્વ ફ્લેટમાં લાગી આગ, એક વ્યક્તિ ફસાયેલો હોવાની આશંકા

આપને જણાવી દઈએ કે, પાલડીના સત્વ ફ્લેટના 6 માળ પર આગ લાગી છે. ફ્લેટમાં એક વ્યક્તિ ફસાયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. હાલ ફાયર ફાઇટર દ્વરા ફ્લેટમાંથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો થઇ રહ્યા છે.

4e0bf5b62d8aec7cf638399f9b1399fe અમદાવાદ/ પાલડીના સત્વ ફ્લેટમાં લાગી આગ, એક વ્યક્તિ ફસાયેલો હોવાની આશંકા

હાલ ઘટના સ્થળે સ્થનિક ધરાસભ્ય રાકેશ શાહ પણ પહોંચ્યા છે. 

d330d06d1f85b45d3263aa9bef48d01c અમદાવાદ/ પાલડીના સત્વ ફ્લેટમાં લાગી આગ, એક વ્યક્તિ ફસાયેલો હોવાની આશંકા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.