Not Set/ હળવદ: સફાઈ કામદારો અચોક્કસ મુદતની હડતાલ પર

હળવદ, હળવદમાં સફાઈ કામદારોએ વિવિધ પ્રશ્નોના મામલે આવેદનપત્ર આપ્યુ હતુ અને સરકાર દ્વારા મંગળવાર સુધીમાં માગણી નહી સંતોષાતાતા અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા હતા. ૧૦૩ જેટલા સફાઈ કામદારો અચોક્કસની મુદતની હડતાલ પર ઉતરી જતા પાલિકા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી, સફાઈ કામદારોએ સરકાર સામે વિવિધ પડતર માગણીઓ ઘણા સમયથી અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ […]

Top Stories Gujarat Others
mantavya 127 હળવદ: સફાઈ કામદારો અચોક્કસ મુદતની હડતાલ પર

હળવદ,

હળવદમાં સફાઈ કામદારોએ વિવિધ પ્રશ્નોના મામલે આવેદનપત્ર આપ્યુ હતુ અને સરકાર દ્વારા મંગળવાર સુધીમાં માગણી નહી સંતોષાતાતા અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા હતા.

mantavya 128 હળવદ: સફાઈ કામદારો અચોક્કસ મુદતની હડતાલ પર

૧૦૩ જેટલા સફાઈ કામદારો અચોક્કસની મુદતની હડતાલ પર ઉતરી જતા પાલિકા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી, સફાઈ કામદારોએ સરકાર સામે વિવિધ પડતર માગણીઓ ઘણા સમયથી અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નિર્ણય નહી આવતા ગુજરાતના તમામ સફાઈ કામદારો અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા હતા.

mantavya 129 હળવદ: સફાઈ કામદારો અચોક્કસ મુદતની હડતાલ પર

જેમાં લઘુત્તમ વેતન અને કોન્ટ્રાક્ટ પધ્ધતિ બંધ આધારિત સફાઈ કામદારોને રાખીને દૈનિક ૨૦૦થી ૨૫૦ રૂપિયા હાજરી આપીને સફાઈ કામદારોનું શોષણ કરવામાં આવે છે.