Gujarat/ CM વિજય રૂપાણીનો બુધવારના કાર્યક્રમ મોકૂફ , આજે CM વિજય રૂપાણી આવવાના હતા રાજકોટ, સ્વાસ્થ્યના કારણે કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યા, જનમેદનીને સંબોધિત કરવાનાં હતા CM રૂપાણી, સંભવિત કાર્યક્રમની બનાવવામાં આવી હતી યાદી

Breaking News