Not Set/ સુરતના કાર્યક્રમમાં સીએમ રૂપાણીએ ભાષણ ટુંકાવવું પડ્યું,જાણો કેમ

સુરત ગુજરાતનાં વિધાનસભાની ચુંટણી જીત્યા બાદ સીએમ વિજય રૂપાણીએ પહેલીવાર જાહેર કાર્યક્રમમાં હાજરી આપી હતી.જો કે સીએમ બન્યા બાદ સુરતમાં થયેલા આ પહેલાં જાહેર કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો.સુરતમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના આ કાર્યક્રમમાં પાંખી હાજરી ઉપરાંત નેતાઓ બોલવા ઉભા થાય તે પહેલા જ લોકોએ ચાલતી પકડી હતી.આ કાર્યક્રમમાં લોકોની પાંખી હાજરી હોવાને કારણે સીએમ રૂપાણી પોણા નવ મિનીટ […]

Gujarat
382 સુરતના કાર્યક્રમમાં સીએમ રૂપાણીએ ભાષણ ટુંકાવવું પડ્યું,જાણો કેમ

સુરત

ગુજરાતનાં વિધાનસભાની ચુંટણી જીત્યા બાદ સીએમ વિજય રૂપાણીએ પહેલીવાર જાહેર કાર્યક્રમમાં હાજરી આપી હતી.જો કે સીએમ બન્યા બાદ સુરતમાં થયેલા આ પહેલાં જાહેર કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો.સુરતમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના આ કાર્યક્રમમાં પાંખી હાજરી ઉપરાંત નેતાઓ બોલવા ઉભા થાય તે પહેલા જ લોકોએ ચાલતી પકડી હતી.આ કાર્યક્રમમાં લોકોની પાંખી હાજરી હોવાને કારણે સીએમ રૂપાણી પોણા નવ મિનીટ જ ભાષણ આપ્યું હતું.
એવું માનવામાં આવે છે કે પાંખી હાજરી પાછળ સરકારમાં સુરતને યોગ્ય પ્રતિનિધિત્વ નહીં મળવાને કારણે લોકોમાં હજુ નારાજગી જોવા મળી રહી છે.

1103 સુરતના કાર્યક્રમમાં સીએમ રૂપાણીએ ભાષણ ટુંકાવવું પડ્યું,જાણો કેમ

કાર્યક્રમ શરૂ થયો તે સમયે જ આવેલા લોકો ઉભા થઇને ચાલતી પકડી હતી. ત્યાર બાદ મુખ્યમંત્રી ભાષણ આપવા માટે ઉભા થયા ત્યારે પણ લોકો બહાર જતા જોવા મળ્યા હતા. લોકોને જતા જોઇ મુખ્યમંત્રીએ ભાષણ ટુંકાવી દીધું હતું.