નિર્ણય/ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને કોંગ્રેસ કાર્યાલય દ્વારા પ્રશંસનીય નિર્ણય

ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધતા જોવા મળી રહ્યા છે .ત્યારે રાજ્યમાં કેસો એટલા વધતા જોવા મળી રહ્યા છે કે સામે બેડ આપણને ખુટતા જોવા મળી રહ્યા છે તેવામાં  પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ દ્વારા એક પ્રશંસનીય  નિર્ણય કરવામાં આવ્યો જેમાં આ વિકટ બનતી જતી પરિસ્થિતિમાં  તે પોતાની કોલેજ ટીમ્જ હોસ્પિટલ સરકારને સમર્પિત કરશે આ ઉપરાંત આ તમામ […]

Gujarat Others
Untitled 140 પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને કોંગ્રેસ કાર્યાલય દ્વારા પ્રશંસનીય નિર્ણય

ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધતા જોવા મળી રહ્યા છે .ત્યારે રાજ્યમાં કેસો એટલા વધતા જોવા મળી રહ્યા છે કે સામે બેડ આપણને ખુટતા જોવા મળી રહ્યા છે તેવામાં  પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ દ્વારા એક પ્રશંસનીય  નિર્ણય કરવામાં આવ્યો જેમાં આ વિકટ બનતી જતી પરિસ્થિતિમાં  તે પોતાની કોલેજ ટીમ્જ હોસ્પિટલ સરકારને સમર્પિત કરશે આ ઉપરાંત આ તમામ કોલેજો અને હોસ્પિટલને સરકારને સમર્પિત કરું છું.આ તમામ કોલેજ સેન્ટર પરિવર્તિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો .ગાંધીનગર સ્થિત આવેલી છે કોલેજ અને હોસ્પિટલ જે  ટ્રસ્ટ અને ફાઉન્ડેશનની કોલેજોને સરકાર માટે સોંપી છે .જે નબળા દર્દીઓને મદદ કરશે.

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અતિ ગંભીર બની છે ત્યારે આ લડાઇમાં આપણે સૌ સાથે છીએ અને એક નાગરિક તરીકે હું સરકારને મારા ટ્રસ્ટ અને ફાઉન્ડેશન દ્વારા ચાલતી બંને કોલેજો ને હોસ્પિટલ કે કોરંટાઈન સેન્ટરમાં પરિવર્તિત કરવા સોંપુ છું.

આ ઉપરાંત ગુજરાત મા સરકારને જયાં પણ જરૂર પડે કૉંગ્રેસ નાં કાર્યાલયો કોંવિડ સેન્ટર મા ફાળવવા માટે કૉંગ્રેસ એ તૈયારી બતાવી છે.તેમજગુજરાત રાજય નાં તમમા કૉંગ્રેસ કાર્યાલયો કોંવિડ સેન્ટર મા ફેરવવા કૉંગ્રેસએ પહેલ કરી છે.આ ઉપરાંત કૉંગ્રેસ પોતાના કાર્યાલયો ની પ્રી માઇસીસ આપવા તૈયાર મેડીકલ સુવિધાઓ  માટેસરકાર આપે.અને જો આગામી 24 કલાક માં સરકાર સમગ્ર રાજ્ય ની હોસ્પિટલમાં રેમડે સીવીર પુરા પાડવામાં નહીં અવેતો કોંગ્રેસ ગાંધી ચીંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરશે.