ઉમેદવારની યાદી/ કોંગ્રેસે રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની છેલ્લી અને સાતમી યાદી કરી જાહેર

કોંગ્રેસે રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની છેલ્લી અને સાતમી યાદી જાહેર કરી છે. આ યાદીમાં પાર્ટીએ 21 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે

Top Stories India
7 3 કોંગ્રેસે રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની છેલ્લી અને સાતમી યાદી કરી જાહેર

કોંગ્રેસે રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની છેલ્લી અને સાતમી યાદી જાહેર કરી છે. આ યાદીમાં પાર્ટીએ 21 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. મંત્રી શાંતિધારીવાલનું નામ અંતિમ યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે.રાજસ્થાનમાં 25 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી છે. જેને લઈને કોંગ્રેસ અને ભાજપ દ્વારા ચૂંટણીની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. કોંગ્રેસે રવિવારે 21 ઉમેદવારો સાથે 7મી યાદી બહાર પાડી છે. પાર્ટીએ શાંતિ ધારીવાલને પણ ટિકિટ આપી છે. પાર્ટીએ કોટા નોર્થથી શાંતિ ધારીવાલને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસે ઝાલરાપાટનથી રામલાલ ચૌહાણને ટિકિટ આપી છે.  ભાજપે રાજસ્થાનના પૂર્વ સીએમ વસુંધરા રાજેને ઝાલરાપાટનથી ટિકિટ આપી છે.

 

6 4 કોંગ્રેસે રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની છેલ્લી અને સાતમી યાદી કરી જાહેર