Surendranagar News/ સુરેન્દ્રનગરના દસાડામાં લાંચ લેતા હેડ કોન્સ્ટેબલ ઝડપાયો

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં Bribe લેતા એક હેડ કોન્સ્ટેબલ ઝડપાયો

Gujarat Others
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં લાંચ(Bribe) લેતા એક હેડ કોન્સ્ટેબલ ઝડપાયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે

surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં લાંચ(Bribe) લેતા એક હેડ કોન્સ્ટેબલ ઝડપાયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ભરત મેમકિયા નામના હેડ કોન્સ્ટેબલને રૂપિયા 80 હજાર લેતા રંગેહાથ પકડવામાં આવ્યો છે.

માહિતી મુજબ, પ્રોહિબિશનના ગુનામાં આરોપીને માર ન મારવા માટે ભરત મેમકિયાએ લાંચની માંગણી કરી હતી. ફરિયાદના આધારે અમદાવાદ ACBએ ટ્રેપ ગોઠવી કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપીને ઝડપ્યો હતો.

આ ઘટનાએ પોલીસ વિભાગની કાર્યપદ્ધતિ પર સવાલો ઉભા કર્યા છે. હાલમાં ACB દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.


આ પણ વાંચો : ભાવનગર: મિલકત ટ્રાન્સફર કરાવવા લાંચ માંગ્યાનો આરોપ

આ પણ વાંચો : ઉકાઈમાં મદદનીશ મત્સ્યોદ્યોગ અધિક્ષક લાંચ લેતા ઝડપાયો

આ પણ વાંચો : પાલનપુર નજીક ACBનો સફળ ટ્રેપ, વાહન ફિટનેસ સર્ટિફિકેટ માટે લાંચ લેતા કર્મચારી ઝડપાયા