Kutch News/ કચ્છ કોંગ્રેસના નેતાએ મહિલા કર્મચારીની ખુરશી ખેંચી લેતા વિવાદ સર્જાયો, હર્ષ સંઘવીએ ઘટનાને વખોડી

કચ્છ કોંગ્રેસના નેતાએ મહિલા કર્મચારીની ખુરશી ખેંચી લેતાં વિવાદ થયો.

Top Stories Gujarat Others

Kutch News: કચ્છ કોંગ્રેસના નેતાએ મહિલા કર્મચારીની ખુરશી ખેંચી લેતાં વિવાદ થયો. નારી સમ્માનની વાત કરનાર કોંગ્રેસ પાર્ટીએ એક પ્રેસ કોન્ફરન્સમાં દલિત મહિલા કર્મચારીની ખુરશી ખેંચી લેતા વિવાદનો મધપૂડો છંછેડાયો. કચ્છ કોગ્રેસના વિવાદીત નેતાએ નારી સન્માનના ન જાળવ્યું.  મહિલા આઇ.બી.કર્મચારીની ખુરશી ખેંચી લેતાં નીચે પટકાયા.

ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની પ્રેશવાર્તામાં બન્યો બનાવ. કોંગ્રેસી નેતા એચ.એસ.આહિરે અગાઉ કંગના રણોતની કરી હતી વિવાદીત ટીપ્પણી કરી હતી. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ ઘટનાને વખોડી હતી. તેમણે બનાવને વખોડતા ટ્વીટ કર્યું કે કોંગ્રેસને મહિલાઓનું અપમાન કરવાની નીતિ રહી છે. કોંગ્રેસની માનસિકતા હમેશા દલિત વિરોધી રહી છે.

જણાવી દઈએ કે માર્ચ મહિનામાં લોકસભા ચૂંટણીમાં ભાજપે અભિનેત્રી કંગના રનૌતને ટિકિટ આપતા કોંગ્રેસ નેતાએ ટવીટ કરી હતી. કોંગ્રેસી નેતા એચ.એસ.આહિરે ચૂંટણી પરિણામો પહેલા સોશિયલ મીડિયામાં અભદ્ર ભાષામાં અભિનેત્રી કંગના રનૌત પર ટિપ્પણી કરી હતી. શું ટિપ્પણી કરી હતી તે કહી અમે અહીં વધુ વિવાદ કરવા માંગતા નથી. જો કે કોંગ્રેસ નેતાના અભદ્ર ટિપ્પણી કરવા મામલે તે સમયે તેમણે ખુલાસો આપ્યો હતો કે મારું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થયું હતું. કંગના પર અભદ્ર ટિપ્પણી કરવા બદલ કોંગ્રેસ તે સમયે મૌખિક રીતે સસ્પેન્ડ કર્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Gujarat Rain Live: જાણો આજે ક્યાં કેટલો વરસાદ પડશે

આ પણ વાંચો:વાપીમાં 7 ઈંચથી વધુ વરસાદ પડતાં જનજીવન ઠપ્પ!

આ પણ વાંચો:સુરતમાં ‘ભુવા’ઓનું રાજ! રસ્તાઓ બિસ્માર હાલતમાં, સુરતીઓ પરેશાન