Covid-19 Update/ દેશમાં કોરોનાના કેસમાં ભારે ઉછાળ,એક જ દિવસમાં કોરોનાના નવા 17 હજારથી વધુ કેસ,38 દર્દીઓના મોત

દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે જે ચિંતાનક બાબાત છે, કોરોનાએ રફતાર પકડી છે, હાલમાં કોરોનાના કેસમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. 

Top Stories India
10 25 દેશમાં કોરોનાના કેસમાં ભારે ઉછાળ,એક જ દિવસમાં કોરોનાના નવા 17 હજારથી વધુ કેસ,38 દર્દીઓના મોત

દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે જે ચિંતાનક બાબાત છે, કોરોનાએ રફતાર પકડી છે, હાલમાં કોરોનાના કેસમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે.  ભારતમાં પણ કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19ના 17,336 નવા કેસ નોંધાયા છે. કોરોનાના સક્રિય કેસની સંખ્યા વધીને 88,284 થઈ ગઈ છે. આ પહેલા ગુરુવારે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 13,313 નવા કેસ નોંધાયા હતા. ગુરુવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 38 લોકોના મોત થયા છે.

Ukraine Crisis/ યુક્રેન યુદ્ધ @4 મહિનો: યુદ્ધનો સૌથી ખતરનાક સમયગાળો આવવાનો હજુ બાકી  છે!

ઉલ્લેખનીય છે કે કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે જેના લીધે સરકાર સતર્ક બની છે અને અગમચેતી પગલાં લઇ રહી છે. કોરોનાની રસી લેવા માટે અનેક જાહેર સ્થળો પર વ્યવસ્થા કરાવી છે. જે પ્રમાણે કોરોનાના કેસ વધી રહ્યા છે તેના માટે ફરી માસ્ક પહેરવાની જરૂરિયાત ઉભી થઇ છે,સરકારે આ મામલે નિર્દેશ પણ આપ્યા છે.