Not Set/ મહારાષ્ટ્રમાં કોરોનાની રફતાર મંદ,છેલ્લા બે મહિના બાદ નવા 18 હજાર કેસો

મહારાષ્ટ્રમાં કોરોનાની ગતિ પડી ધીમી

India
corona123 મહારાષ્ટ્રમાં કોરોનાની રફતાર મંદ,છેલ્લા બે મહિના બાદ નવા 18 હજાર કેસો

દેશમાં કોરોના સંક્રમણના કેસોની રફતાર મંદ પડિ છે. કોરોનાના નવા કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. તે સારી વાત છે.મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી નવા કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.રાજ્યમાં બે મહિના બાદ પહેલીવાર કોરોનાના નવા કેસો 18 હજારથી ઓછા નાેધાયા છે. અને 402 લોકોનાં મોત થયાં છે. રાજ્યના આરોગ્ય વિભાગના આંકડા પરથી જાણી શકાય છે કે મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 18,600 કેસો સામે આવ્યા છે જે બે મહિનામાં સૈાથી ઓછા કેસો છે.

ઉલ્લેખનીય છે કે કોરોના કેસોની ગતિ મંદ પડી છે મહારાષ્ટ્રમાં છેલ્લા બે મહિનામાં સૈાથી ઓછા કેસો નોંધાયા છે. જે સારી વાત છે .સરકાર લોકડાઉનનો અમલીકરણ કડક રીતે કરી રહી હોવાથી રાજ્યમાં નવા કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશની હાલ સ્થિતિ કોરોના લીધે હવે ધીમે ધીમે સારી થઇ રહી છે પરતું હજીપણ તકેદારીની અને સાવધાની રાખવાની જરૂર છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 18 હજાર ચારસો કોસો નોધાયા છે અને 402 લોકોના મોત થયાં છે.