Alert!/ કોરોના વાયરસ ચામડાની વસ્તુ પર વધુ સક્રીય

ચામડાંની વસ્તુઓ પર કોરોના વાયરસ પાંચ દિવસ સુધી સક્રીય રહે છે

India
Untitled 22 કોરોના વાયરસ ચામડાની વસ્તુ પર વધુ સક્રીય

કોરાનાની બીજી લહેરે વિશ્વમાં હાહાકાર મચાવી દીધો છે ફરીએકવાર લોકડાઉનની પરિસ્થિતિ નિર્માણ પામી છે. કોરોના ને લઇને ઇન્ફેંકશન પ્રિવેંશન પ્રોટોકોલમાં જાગૃતિની વાત કરવામાં આવી રહી છે. કોરોના વાયરસ માટે આઇસીઆરે અનેક બાબતોને ધ્યાનમાં લઇને ખુલાસા કર્યા હતાં. એમાં ખાસ કરીને ચામડાંની વસ્તુઅ જેવી કે પર્સ, બેલ્ટ, બેગ, અને શૂઝ વાપરવાની મનાઇ કરી છે સાથે માંસ ના ખાવાની પણ વાત કરી છે .  માઇક્રોબોયોલોજિસ્ટ મુજબ ચામડાંની વસ્તુઓ પર કોરોના વાયરસ પાંચ દિવસ સુધી સક્રીય રહે છે. નોનવેજ લેવુ હોય તો અને ખોરાક તરીકે ત્યાં જ ઉપયોગમાં લેવાનુ હોય તો પણ પોર્ટોકોલને પાલન કરે તેવી દુકાનથી ખરીદવાની વાત ને રદિયો આપ્યો છે.

વિશ્વભરમાં કોરોનાના કહેરે માઝા મૂકી છે. ત્યારે કોરોનાથી બચવા માટે લોકોની બેદરકારીના લીધે વધુ સંક્રમણ ફેલી રહ્યુ છે  તેમાં કોઇ બે મત નથી.  કોરોના વાયરસને રોકવા માટે પ્રયત્ન કરવામાં અવી રહ્યા છે અને લોકોમાં જાગૃતી પણ લાવવાના પ્રયાસ ચાલુ છે.

એક અભ્યાસ મુજબ ચામડાંની બનેલી વસ્તુઓ પર વાયરસ પાંચથી નવ દિવસ સુધી જીવિત રહે છે. અન્ય બાબતોમાં પ્લાસ્ટિક, લોખંડ, અને લાકડાં પર જુદા જુદા સમય સુધી કોરોના વાયરસ સક્રીય રહે છે. આ મહત્વની બાબતને આઇસીએમઆરે ઇન્ફેંકશન પ્રિવેશન પ્રોટોકોલમાં સામેલ કરી છે. માઇક્રોબોયોલોજિસ્ટ ડો રાહુલે જણાવ્યું હતું કે ચામડાંની વસ્તુ જૈવિક હોય છે તેના પર કોરોના વાયરસ લાંબા સમય સુધી સક્રીય રહે છે. અને તેનાથી સંક્રમણ ફેલવાની શક્યતા વધારે છે. વધુમાં તેમણે કહ્યું હતું કે રબર પ્લ્સાટિકની વસ્તુઓ પર પણ વાયરસ ચારથી પાંચ દિવસ જીવિત રહે છે. જેના કારણે તમારા બૂંટ અને ચંપ્પલને સારી રીતે ધોવા અને હાથને સેનેટાઇઝ કરવા જરૃરી છે.

ડો. રાહુલે નોનવેઝ અંગે પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે બાફેલા માંસ પર પણ વાયરસ સક્રીય રહે છે.

 

એટલે જે વિશ્વસનીય હોય અને સારી દુકાન હોય જે ગાઇડલાઇનું પાલન કરીતી હોય ત્યાંથી માંસ ખરીદવું હિતાવહ છે.

કોરોના વાયરસ તાંબા પર 4 કલાક રબર પર આઠ કલાક, પોલિથીન પર 24 કલાક એલ્યુમિનિયમ પર 6 કલાક, પ્લાસ્ટિક પર 3 કલાક, સ્ટીલ પર 3 કલાક, વાયરસ જીવિત રહે છે. અને ચામડં પર પાંચથી નવ દિવસ સુધી વાયરસ જીવિત રહે છે.