“યુદ્ધ સમયે યુદ્ધ અને શાંતી સમયે સેવા”નાં મંત્ર સાથે જ્યારે ભારતનાં પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદનાં કારણે પૂરે ભયંકર સ્થિતિ સર્જી છે. ત્યારે ભારતીય આર્મી દ્વારા 11 જૂન 2019 થી આસામનાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં મોટા પાયે પૂર રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. છેલ્લા છ દિવસોમાં, કુલ 488 નાગરિકોને રાહત સાથે 450થી વધુ નાગરિકોને સેના દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.