Not Set/ #CoronaUpdateIndia/ લોકડાઉન છતા દેશમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા

ભારતમાં કોરોનાવાયરસનાં કેસ સતત વધી રહ્યા છે. બુધવારે, કોરોનાવાયરસની કુલ સંખ્યા 1.06 લાખને વટાવી ગઈ છે. આરોગ્ય મંત્રાલયનાં ડેટા અનુસાર, દેશમાં કોરોનાવાયરસને કારણે અત્યાર સુધીમાં 3,303 લોકોનાં મોત નીપજ્યાં છે જ્યારે ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 1,06,750 પર પહોંચી ગઈ છે. વળી છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 5,611 નવા કેસ નોંધાયા છે અને 140 લોકોનાં મોત નીપજ્યાં છે. […]

India
911d6a5984730b27d434963d35078e20 1 #CoronaUpdateIndia/ લોકડાઉન છતા દેશમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા

ભારતમાં કોરોનાવાયરસનાં કેસ સતત વધી રહ્યા છે. બુધવારે, કોરોનાવાયરસની કુલ સંખ્યા 1.06 લાખને વટાવી ગઈ છે. આરોગ્ય મંત્રાલયનાં ડેટા અનુસાર, દેશમાં કોરોનાવાયરસને કારણે અત્યાર સુધીમાં 3,303 લોકોનાં મોત નીપજ્યાં છે જ્યારે ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 1,06,750 પર પહોંચી ગઈ છે.

વળી છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 5,611 નવા કેસ નોંધાયા છે અને 140 લોકોનાં મોત નીપજ્યાં છે. છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. જો કે, તે રાહતની વાત છે કે 42,298 દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ થયા છે. રિકવરીનો દર 39.62 ટકા પર પહોંચી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.