Ahmedabad/ અમદાવાદમાં રખડતા ઢોરને લઈને કોર્પોરેશન હરકતમાં

કોર્પોરેશનની કામગીરીને લઈને માલધારી સમાજ સામ સામે

Top Stories Ahmedabad Gujarat
Beginners guide to 2024 06 15T185225.234 1 અમદાવાદમાં રખડતા ઢોરને લઈને કોર્પોરેશન હરકતમાં

Ahmedabad News : અમદાવાદમાં રખડતા ઢોરને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફરીથી હરકતમાં આવ્યું છે. પરંતુ કોર્પોરેશનની કામગીરીને કારણે માલધારી સમાજમાં નારાજગી ફેલાઈ છે. જેને પગલે કોર્પોરેશન અને માલધારી સમાજ સામ સામે આવી ગયા છે.રખડતા ઢોરના વિવાદને પગલે માલધારીઓ અને કોર્પોરેશનના કર્મચારીઓ વચ્ચે મારામારી પણ થઈ છે.

જેમાં એરપોર્ટ પાસે રખડતા ઢોર પકડવા ગયેલા કર્મચારીઓ પર હૂમલો કરવામાં આવ્યો હતો.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ મામલે માલધારીઓ સામે ફરિયાદ નોંધાવી છે. કોર્પોરેશન દ્વારા શહેરમાંથી 68 રખડતા ઢોર પકડવામાં આવ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: NEET કૌભાંડમાં ગુજરાતનો રૂ. 2.3 કરોડનો વહીવટ

આ પણ વાંચો: ગિફ્ટ સિટીનું વિસ્તરણ નહીં થાય, ઊંચા ભાવે જમીનો ખરીદનારાને મોટો ફટકો

આ પણ વાંચો: સિક્કિમના લાચુંગમાં વડોદરાનો પરિવાર ફસાયો

આ પણ વાંચો: ગુજરાત યુનિ.એ 17 કરોડની ગેરરીતિના મામલે કમલજીત લખતરિયાને સસ્પેન્ડ કર્યા