Not Set/ video: પૂર હોનારતની સહાય ચૂકવણીમાં ભ્રષ્ટાચાર, કટકી કરતો વીડિયો થયો વાઈરલ

ચેકરા બનાસકાંઠાના લાખણી તાલુકાના ચેકરા ગામમાં સરપંચનો એક વિડીયો વાયરલ થયો છે. સરપંચ અમીચંદજી ઠાકોરનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે કટકીની ચલણી નોટો ગણતાં દેખાઈ રહ્યા છે. આ ઘટના બનાસકાંઠા લાખણી તાલુકાના ચેકરા ગામની છે. બનાસકાંઠામાં 2017 પુર હોનારતમાં સહાય ચૂકવણીમાં ભ્રષ્ટાચાર હોવાનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. પૂર પીડિતો માટે સરકારે જે […]

Top Stories Gujarat Trending Videos
pm modi 8 video: પૂર હોનારતની સહાય ચૂકવણીમાં ભ્રષ્ટાચાર, કટકી કરતો વીડિયો થયો વાઈરલ

ચેકરા

બનાસકાંઠાના લાખણી તાલુકાના ચેકરા ગામમાં સરપંચનો એક વિડીયો વાયરલ થયો છે. સરપંચ અમીચંદજી ઠાકોરનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે કટકીની ચલણી નોટો ગણતાં દેખાઈ રહ્યા છે. આ ઘટના બનાસકાંઠા લાખણી તાલુકાના ચેકરા ગામની છે. બનાસકાંઠામાં 2017 પુર હોનારતમાં સહાય ચૂકવણીમાં ભ્રષ્ટાચાર હોવાનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. પૂર પીડિતો માટે સરકારે જે સહાય કરી હતી તેમાં સરપંચ અને ત્યાના અધિકારીઓ દ્વારા તેનો દૂરઉપયોગ થયો છે.

જમીન ધોવાણમાં સર્વેના ઓપિનિયનમાં સહીઓ કરવામાં કટકી કરી છે જેનો વિડીયો હાલ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. વિડીયોમાં કટકીની ચલણી નોટો ગણતાં દેખાઈ રહ્યા છે. મંતવ્ય ન્યૂઝ વાઈરલ વિડીયોને સમર્થન આપતું નથી.