Not Set/ ભારત કુસ્તીમાં પણ ઝળક્યું, સુશીલ-રાહુલે મેળવ્યાં ગોલ્ડ મેડલ

રાહુલ અવારે ને ગુરુવારે પુરુષની 57 કિલોગ્રામ ભાર વર્ગની સ્પર્ધામાં ફાઈનલમાં કેનેડાના સ્ટીવન તાકાહાશીને 15-7 થી હરાવી 2018 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને કુસ્તીનો પહેલો સ્વર્ણપદક આપવ્યો હતો. આ પહેલા રાહુલે ક્વાટર ફાઈનલમાં ઈંગ્લેન્ડના પહેલવાનને 11-0 અને સેમી ફાઈનલમાં પાકિસ્તાનના પહેલવાનને 12-8 થી હરાવ્યો હતો.   સુશીલ કુમારે ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. સુશીલે 74 કિલોગ્રામ […]

Top Stories
75bd98ea 3e26 11e8 80b2 0257d29a997a 1 ભારત કુસ્તીમાં પણ ઝળક્યું, સુશીલ-રાહુલે મેળવ્યાં ગોલ્ડ મેડલ

રાહુલ અવારે ને ગુરુવારે પુરુષની 57 કિલોગ્રામ ભાર વર્ગની સ્પર્ધામાં ફાઈનલમાં કેનેડાના સ્ટીવન તાકાહાશીને 15-7 થી હરાવી 2018 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને કુસ્તીનો પહેલો સ્વર્ણપદક આપવ્યો હતો. આ પહેલા રાહુલે ક્વાટર ફાઈનલમાં ઈંગ્લેન્ડના પહેલવાનને 11-0 અને સેમી ફાઈનલમાં પાકિસ્તાનના પહેલવાનને 12-8 થી હરાવ્યો હતો.

DakcC9fXUAAyFfC ભારત કુસ્તીમાં પણ ઝળક્યું, સુશીલ-રાહુલે મેળવ્યાં ગોલ્ડ મેડલ

 

સુશીલ કુમારે ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. સુશીલે 74 કિલોગ્રામ વર્ગ સ્પર્ધામાં સ્વર્ણ પદક જીત્યો છે. સુશીલે પહેલા પાકિસ્તાનના અસદ બટ્ટને હરાવ્યા હતા ત્યારે બાદ સુશીલે ઓસ્ટ્રેલિયાના કેનોન ઈવાન્સને હરાવ્યા હતા. ફાઈનલમાં તેમણે સાઉથ આફ્રિકાના જોહાનેસ બોથાને હરાવી ભારતના ખાતામાં એક વધુ ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.

Dai989nWkAAVhvD ભારત કુસ્તીમાં પણ ઝળક્યું, સુશીલ-રાહુલે મેળવ્યાં ગોલ્ડ મેડલ

 

 

બબીતા ફોગટે મહિલા 53 કિલોગ્રામ વર્ગમાં ભારતને પહેલો સિલ્વર મેડલ અપાવ્યો છે. જ્યારે કિરણ બિશ્નોઈએ મહિલા 76 કિલોગ્રામ ફ્રીસ્ટાઇલ રેસલિંગ મેચમાં ભારતને બ્રોન્જ મેડલ અપાવ્યો છે.

 

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ ટ્વિટ કરી ભારતના ગોલ્ડ મેડલીસ્ટ ખેલાડી રાહુલ અવારને શુભેચ્છાઓ પાઠવી હતી. આમ ભારતના ખાતામાં કુલ 14 ગોલ્ડ, 6 સિલ્વર અને 14 બ્રોન્જ મેડલ ગયા છે.