Gandhinagar News : બેન્કોમાં એકાઉન્ટખોલાવી સાયબર ઠગાઈના નાણા જમા કરાવી ક્રિપ્ટો કરન્સીમાં રૂપાંતર કરી દુબઈમાં સાયબર ગઠયાઓને મોકલતા હતાઅલગ અલગ બેન્કોમાં એકાઉન્ટ ખોલાવી તેમાં સાયબર ફ્રોડના નાણાં જમા કરાવી તેનું ક્રિપ્ટો કરન્સીમાં રૂપાંતર કરી દુબઈમાં બેઠેલા સાયબર ક્રાઈમ સિંડીકેટના આરોપીઓને મોકલી દેશના જુદા જુદા રાજ્યમાંથી 200 કરોડની છેતરપિંડી કરનારા શખ્સોની સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સ ગાંધીનગરે ધરપકડ કરી છે.
તપાસમાં આરોપીઓએ લખતર APMCમાં પોતાની પેઢી રજીસ્ટર કરી દુકાન શરૂ કરી હતી. જેની આડમાંમ્યુલ એકાઉન્ટ ખોલાવી આ ખાતામાં છેતકરિંડીના નાણાં જમા કર્યા હતા. બાદમાં સાયબર ક્રાીણમાં ભોગ બનેલા નાહરિકોના નાણાં જમા કર્યા બાદ સાયબર ફ્રડના નાણાંનું રકડમાંરૂપાંચર કરી આ નાંણાં આંગડિયા કે ક્રિપ્ટો ટ્રાન્જેક્શન દ્વારા દુબઈમાં બેઠેલા સાયબર ક્રાઈમ સિંડીકેટના આરોપીઓને મોકલી આપીને પોતાનપં કમિશન મેળવી લેતા હતા.
આરોપીઓ પીસેથી પોલીસે 12 મોબાઈલ અને 2 સીમ કાર્ડ કબજે કર્યા છે.પોલીસે આરોપીઓના મોબાઈલ તપાસતા 100થી વધુ બેન્ક એકાઉન્ટની વિગતો મળી આવી હતી. તેને સમન્વય પોર્ટલ પર ચેક કરતા સમગ્ર દેશમાં 386થી વધુ સાયબર ક્રાઈમના ગુના આચરી 200 કરોડની સાયબર ઠગાઈ કરવામાંઆવી હતી.
બેન્કોમાં એકાઉન્ટ ખોલાવી સાયબર ઠગાઈના નાણા જમા કરાવી ક્રિપ્ટો કરન્સીમાં રૂપાંતર કરી દુબઈમાં સાયબર ગઠયાઓને મોકલતા હતાઅલગ અલગ બેન્કોમાં એકાઉન્ટ ખોલાવી તેમાં,ાયબર પ્રોડના નાણાંજમા કરાવી તેનું ક્રિપ્ટો કરન્સીમાંરૂપાંચર કરી દુબઈમાંબેઠેલા સાયબર ક્રાઈમ સિંડીકેટના આરોપીઓને મોકલી દેશના જુદા જુદા રાજ્યમાંથી 200 કરોડની છેતરપિંડી કરનારા શખ્સોની સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સ ગાંધીનગરે ધરપકડ કરી છે.
તપાસમાં આરોપીઓએ લખતર APMCમાં પોતાની પેઢી રજીસ્ટર કરી દુકાન શરૂ કરી હતી. જેની આડમાંમ્યુલ એકાઉન્ટ ખોલાવી આ ખાતામાં છેતકરિંડીના નાણાં જમા કર્યા હતા. બાદમાં સાયબર ક્રાીણમાં ભોગ બનેલા નાહરિકોના નાણાં જમા કર્યા બાદ સાયબર ફ્રડના નાણાંનું રકડમાં રૂપાંતર કરી આ નાંણાં આંગડિયા કે ક્રિપ્ટો ટ્રાન્જેક્શન દ્વારા દુબઈમાં બેઠેલા સાયબર ક્રાઈમ સિંડીકેટના આરોપીઓને મોકલી આપીને પોતાનપં કમિશન મેળવી લેતા હતા.
આરોપીઓ પીસેથી પોલીસે 12 મોબાઈલ અને 2 સીમ કાર્ડ કબજે કરવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓના મોબાઈલ તપાસતા 100થી વધુ બેન્ક એકાઉન્ટની વિગતો મળી આવી હતી. તેને સમન્વય પોર્ટલ પર ચેક કરતા સમગ્ર દેશમાં386થી વધુ સાયબર ક્રાઈમના ગુના આચરી 200 કરોડની સાયબર ઠગાઈ કરવામાં આવી હતી.
આ પણ વાંચો:ભાવનગર જિલ્લામાં થયેલા કમોસમી વરસાદને અનુલક્ષી કૃષિ મંત્રીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ
આ પણ વાંચો:ભાવનગરનો નિર્દય હત્યાકાંડ, પ્રેમ સંબંધનો ભયાનક અંજામ
આ પણ વાંચો:ભાવનગરમાં માતા અને ભાઈએ કરી બહેનની હત્યા કરી
