Dahod News/ દાહોદ : લીમડીમાં પાણીને લઈને સમસ્યા

છેલ્લા 10 દિવસ થી પાણીને લઈ પડતી તક્લીફ

Gujarat

Dahod News : દાહોદના લીમડી માં પાણીને લઈને સમસ્યા વકરી છે. કારણકે છેલ્લા 10 દિવસ થી પાણીને લઈ લોકોને તક્લીફ પડી રહી છે. ઉનાળા ચાલું થતા જ મોટર બળી જતા આ સમસ્યા ઉભી થઈ છે. જોકે પંચાયત મોટર બળવાનું બહાનું કરતી હોવાનું જણાય છે. તે સિવાય હેંડપંપ બિસ્માર હાલત માં જોવા મળ્યો હતો.

આમ લોકોએ પાણી ભરવા ક્યાં જવું તે પ્રશન ઉભો થયો છે. બીજીતરફ ડબગરવાસમાં મહિલાઓએ માટલા ફોડી વિરોધ નોંધાવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મંતવ્ય ન્યૂઝનું રિયાલિટી ચેક, ભાવનગર સર ટી હોસ્પિટલમાં સિક્યોરિટી વધારાશે

આ પણ વાંચો: ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેન્ક ભરતી કૌભાંડ મુદ્દો ગરમાયો, બેન્ક ડિરેક્ટર અને કર્મચારીઓ કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ

આ પણ વાંચો: ભાવનગરમાં પૈસા આપીને ભાજપના સભ્ય બનાવાતા હોવાનો કથિત વીડિયો વાયરલ, જુઓ