દમણ/ 200 જેટલા લોકોના ATM કાર્ડને ડુપ્લીકેટ બનાવી ચોરી કરતી ગેંગ ઝબ્બે

ગેંગ દ્વારા atm માં ચિપ લગાવી atm કાર્ડ ને ડુપ્લીકેટ બનાવી પૈસા ચોરી કરવામાં આવતા હતા.  200 થી વધુ લોકો ના atm કાર્ડ ને ડુપ્લીકેટ બનાવી તેમના એકાઉન્ટ માંથી લાખો રૂપિયા ની ચોરી કર્યા

Gujarat Others
daman 200 જેટલા લોકોના ATM કાર્ડને ડુપ્લીકેટ બનાવી ચોરી કરતી ગેંગ ઝબ્બે

@ઉમેશ પટેલ, વલસાડ 

સંઘ પ્રદેશ દમણ તથા આંતરરાજ્યમાં એટીએમ માં ચિપ લગાવી ચોરી કરી ગેંગ ને દમણ પોલીસે સુરત ખાતે થી ઝડપી પાડી છે.  સુરતના સચિન વિસ્તાન એક એપાર્ટમેન્ટ માં આ ગેંગ છુપાઈ હોવાની માહિતી ના આધારે દમણ પોલીસ દ્વારા રેડ કરી ગેંગના 4 જેટલા આરોપી ની ધરપકડ કરી હતી.  આરોપી ઓ પાસે થી 39 જેટલા ડુપ્લીકેટ atm કાર્ડ 12 મોબાઈલ 1 લાખ 44 હજાર 900 રોકડ રૂપિયા સાથે 5000 ના દાગીના જપ્ત કર્યા હતા.

Befam / અનાજ માફિયા..!! ગેરકાયદેસર સરકારી સસ્તા અનાજની હેરાફેરી ઝડપા…

politics / હવે આ રાજ્યે પણ CBIની સામાન્ય સંમતિ પાછી ખેંચી…

વાપી / વાપી GIDCમાં અમદાવાદની ઘટનાનું પુનરાવર્તન થતા રહી ગયું, ૭ કા…

valsad 200 જેટલા લોકોના ATM કાર્ડને ડુપ્લીકેટ બનાવી ચોરી કરતી ગેંગ ઝબ્બે

આ ગેંગ દ્વારા atm માં ચિપ લગાવી atm કાર્ડ ને ડુપ્લીકેટ બનાવી પૈસા ચોરી કરવામાં આવતા હતા.  200 થી વધુ લોકો ના atm કાર્ડ ને ડુપ્લીકેટ બનાવી તેમના એકાઉન્ટ માંથી લાખો રૂપિયા ની ચોરી કર્યા ની કબૂલાત ગેંગ દ્વારા પોલીસ સામે કરવામાં આવી છે.  પોલીસે આરોપી ની ધરપકડ કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.