Surat-Sajju/ સુરત માથાભારે સજ્જુ કોઠારીની મુશ્કેલીમાં વધારો, ઇડી પછી આઇટીની તપાસ

માથાભારે સજ્જુ કોઠારીની મુશ્કેલીમાં વધારો થયો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ બાદ હવે આવકવેરા વિભાગે તપાસ શરૂ કરી છે. 31 પ્રોપર્ટીના નાણા ક્યાંથી આવ્યા તેની તપાસ શરૂ કરવામાં આવી છે.

Gujarat Surat
Beginners guide to 2024 04 29T145128.990 સુરત માથાભારે સજ્જુ કોઠારીની મુશ્કેલીમાં વધારો, ઇડી પછી આઇટીની તપાસ

સુરતઃ માથાભારે સજ્જુ કોઠારીની મુશ્કેલીમાં વધારો થયો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ બાદ હવે આવકવેરા વિભાગે તપાસ શરૂ કરી છે. 31 પ્રોપર્ટીના નાણા ક્યાંથી આવ્યા તેની તપાસ શરૂ કરવામાં આવી છે. બેનામી મિલકતોની તપાસનો પણ ધમધમાટ શરૂ થયો છે. હાલમાં માથાભારે સજ્જુ કોટારી લાજપોર જેલમાં છે.

આ અગાઉ એક મહિના પહેલા ઇડીએ પાડેલા દરોડામાં સજ્જુ કોઠારીની ચાર કરોડથી વધુની નેટવર્થ જપ્ત કરવામાં આવી હતી. તેની સાથે તેના ભાગીદારી અલ્લારખાની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવી હતી. આ કેસની તપાસમાં ઉંડે ઉતારવાના પગલે વધુ ફણગો ફૂટ્યો હતો. ઇડીએ કોર્ટમાંથી પરવાનગી લઈને બંને આરોપીઓની જેલમાં સઘન પૂછપરછ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વંદે ભારત ટ્રેનના દરવાજા જ સુરત સ્ટેશને ન ખૂલ્યા, મેન્યુઅલી ખોલવા પડ્યા

આ પણ વાંચો:છોટાઉદેપુરમાં દૂધ સંજીવનીનાં દૂધના પાઉચ જાહેરમાં ફેંકી દેવાયા, વીડિયો વાયરલ

આ પણ વાંચો:રાહુલના રાજામહારાજાના નિવેદન પર ભાજપનો વળતો પ્રહાર

આ પણ વાંચો:ભાજપના આકરા તેવર, રાજકોટ જિલ્લામાં વિંછીયાના ઇનચાર્જ ભુપત પડાણીને કર્યા સસ્પેન્ડ