Not Set/ ડાંગના વિદ્યાર્થીઓ ધુણવાનો મામલો, આ કોઈ અંધશ્રદ્ધા નથીઃ મંગળ ગાવીત

ડાંગ, ડાંગના વિદ્યાર્થીઓ ધુણવાના મામલે ધારાસભ્ય મંગળ ગાવીતે એક નિવેદન આપતાં જણાવ્યું છે કે, આ કોઈ અંધશ્રદ્ધા નથી આ ઘટના એક આદિવાસીઓમાં શ્રદ્ધાનો વિષય છે. નોંધનિય છે કે,દાગલપાડાની છાત્રામાં 10 વિદ્યાર્થીઓ ધુણ્યા હતા..એટલું જ નહીં વર્ગમાં જતાં જ સાપની જેમ સરકતા હતાં.

Gujarat Others Videos
mantavya 134 ડાંગના વિદ્યાર્થીઓ ધુણવાનો મામલો, આ કોઈ અંધશ્રદ્ધા નથીઃ મંગળ ગાવીત

ડાંગ,

ડાંગના વિદ્યાર્થીઓ ધુણવાના મામલે ધારાસભ્ય મંગળ ગાવીતે એક નિવેદન આપતાં જણાવ્યું છે કે, આ કોઈ અંધશ્રદ્ધા નથી આ ઘટના એક આદિવાસીઓમાં શ્રદ્ધાનો વિષય છે. નોંધનિય છે કે,દાગલપાડાની છાત્રામાં 10 વિદ્યાર્થીઓ ધુણ્યા હતા..એટલું જ નહીં વર્ગમાં જતાં જ સાપની જેમ સરકતા હતાં.