Not Set/ દાંતીવાડાના રાણોલ ગામે દીપડો દેખાયો,ખેતરમાં દીપડો ઘૂસ્યો હોવાનો દાવો

બનાસકાંઠા, બનાસકાંઠામાં દાંતીવાડાના રાણોલ ગામે દીપડો દેખાયો છે. ખેતરમાં દિપડો ઘૂસ્યો હોવાનો દાવો થઇ રહ્યો છે. ત્યાંના સ્થાનિક લોકોને જાણ થતા લોકો એકત્ર થઇ ગઇ હતા. સ્થાનિક લોકોએ તત્કાલીક ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પોંહચી ગયા હતા. ઉલ્લેખનીય છે દિપડા દેખાતાં લોકોમાં ભયનો માહોલ ફેલાય ગયો હતો.

Gujarat Others Videos
mantavya 19 દાંતીવાડાના રાણોલ ગામે દીપડો દેખાયો,ખેતરમાં દીપડો ઘૂસ્યો હોવાનો દાવો

બનાસકાંઠા,

બનાસકાંઠામાં દાંતીવાડાના રાણોલ ગામે દીપડો દેખાયો છે. ખેતરમાં દિપડો ઘૂસ્યો હોવાનો દાવો થઇ રહ્યો છે. ત્યાંના સ્થાનિક લોકોને જાણ થતા લોકો એકત્ર થઇ ગઇ હતા. સ્થાનિક લોકોએ તત્કાલીક ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પોંહચી ગયા હતા. ઉલ્લેખનીય છે દિપડા દેખાતાં લોકોમાં ભયનો માહોલ ફેલાય ગયો હતો.