Not Set/ વ્યસનથી બચાવવા સાંકળોથી બાંધેલી પુત્રી, ડ્રગના વેપારી સાથે જ ભાગી ગઈ..!!

માદક દ્રવ્યોના રવાળે ચઢેલી પોતાની પુત્રીને બચાવવા માતાએ તેને સાંકળોમાં બાંધી દીધી હતી અને તે જ પુત્રી નશા તસ્કર સાથે ભાગી ગઈ હતી. આ સમગ્ર ઘટના અમૃતસરની  છે. માતાએ પોલીસ સ્ટેશન રણજિત એવન્યુમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં પીડિતાએ લખ્યું છે કે, જે ડ્રગનો વેપારી તેની દીકરીને નશાની દવા પૂરી પાડતો હતો તે જ તેણીની પુત્રીને […]

Top Stories India
દાહોદ 6 વ્યસનથી બચાવવા સાંકળોથી બાંધેલી પુત્રી, ડ્રગના વેપારી સાથે જ ભાગી ગઈ..!!

માદક દ્રવ્યોના રવાળે ચઢેલી પોતાની પુત્રીને બચાવવા માતાએ તેને સાંકળોમાં બાંધી દીધી હતી અને તે જ પુત્રી નશા તસ્કર સાથે ભાગી ગઈ હતી. આ સમગ્ર ઘટના અમૃતસરની  છે. માતાએ પોલીસ સ્ટેશન રણજિત એવન્યુમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં પીડિતાએ લખ્યું છે કે, જે ડ્રગનો વેપારી તેની દીકરીને નશાની દવા પૂરી પાડતો હતો તે જ તેણીની પુત્રીને ભગાડી ગયો છે.

આ જ આરોપીએ તેની પુત્રીને પોતાની જાળમાં ફસાવી હતી. અને ચિત્તા શહેરની કોલેજમાં  છોકરીઓને ડ્રગ વેચવા માટે પ્રોત્સાહિત કરતો હતો. અને આ બધી વાત ની જાણ થતાં તેણીની એ  તેની પુત્રીને સાંકળોથી બાંધી હતી.

તેની પુત્રીની સૌથી મોટા ચીટર અને ડ્રગ ના વેપારી સાથે ભાગી ગયી છે. પીડિતાએ વિનંતી કરી હતી કે તેની પુત્રી સામે પણ નશો કરવા અને ડ્રગ યુઝર્સને ટેકો આપવાના આરોપ હેઠળ કેસ દાખલ થવો જોઈએ.

પુત્રી ડ્રગ્સની લતે ચઢેલી  છે અને કાવતરાખોર ગેંગમાં શામેલ છે, જો તેની તપાસ કરવામાં આવે તો ઘણા ચહેરાઓ બહાર આવશે….

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.