Not Set/ મુંબઇમાં મોતની કારે 6-7 લોકોને કચડ્યાં, બે લોકોનાં કમકમાટી ભર્યા મોત

નવી મુંબઇમાં મોતની કાર સામે આવી છે. નવી મુંબઇનાં કામોઠે વિસ્તારમાં એક પૂર ઝડપે આવતા કારચાલકે 6 થી 7 લોકોને કચડ્યા હતા.જેમાંથી બે લોકોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. પૂર ઝડપે આવતી કાર દ્વારા લોકોને હડફેટે લેવામા આવ્યાનાં દ્રશ્યો કમકમાટી છોડાવી દેતા છે. એક કાર પૂર ઝડપે આવી અને 6થી 7 લોકોને કચડી નાખ્યા […]

Top Stories India

નવી મુંબઇમાં મોતની કાર સામે આવી છે. નવી મુંબઇનાં કામોઠે વિસ્તારમાં એક પૂર ઝડપે આવતા કારચાલકે 6 થી 7 લોકોને કચડ્યા હતા.જેમાંથી બે લોકોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. પૂર ઝડપે આવતી કાર દ્વારા લોકોને હડફેટે લેવામા આવ્યાનાં દ્રશ્યો કમકમાટી છોડાવી દેતા છે. એક કાર પૂર ઝડપે આવી અને 6થી 7 લોકોને કચડી નાખ્યા હતા.

જો કે આ ઘટનાથી લોકો એકઠા થઇ ગયા હતા અને જે બાદ પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે કાર ચાલક દ્વારા ઘટનાને અંજામ આપી ત્યાથી રફુ ચક્કર થઇ જવાતા પોલીસ દ્વારા કાર ચાલકને શોઘી ઝબ્બેનાં ચક્રો ગતિમાન કરી દીધા હતા.

જુઓ મોતની કાર કઇ રીતે લોકોને કચડી ભાગી છુટી આ અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.