Viral Video/ મોતનો ટ્રક LIVE! બેજવાબદાર ડ્રાઈવિંગ કેવી રીતે પડી શકે છે મોંઘી?

સડક પર ઓવરલોડ ટ્રકને બેજવાબદાર ડ્રાઈવિંગ કરતાં અનેકવાર જોયા છે. આવો જ વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં ઓવરલોડ ટ્રક વરસાદી માહોલમાં…

Videos
ટ્રક

સડક પર ઓવરલોડ ટ્રકને બેજવાબદાર ડ્રાઈવિંગ કરતાં અનેકવાર જોયા છે. આવો જ વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં ઓવરલોડ ટ્રક વરસાદી માહોલમાં પણ બેજવાબદારીથી રેશ ડ્રાઈવિંગ કરીને સંતુલન ગુમાવે છે. અને પાસે રહેલી કાર પર પણ મોટું જોખમ ઉભું કરે છે. ઈન્ટરનેટ પર આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો :બંધ રેલ્વે ફાટકને પાર કરવું બાઇક સવારને પડ્યું ભારે, બેરિકેટ સાથે ટકરાતા જ થયા આવા હાલ

આ પણ વાંચો :બર્થડે કેક કાપી રહી હતી એક્ટ્રેસ અચનક વાળમાં લાગી આગ, જુઓ ભયંકર વીડિયો

આ પણ વાંચો :કૂતરા અને બિલાડીએ સાથે સ્કૂટર ચલાવીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, Video સોશિયલ મીડિયા પર વાયરલ