Banaskantha News : બનાસકાંઠાના ભીલડીને તાલુકા મથક જાહેર કરવાની માંગ ઉઠી છે. જેમાં ભીલડીને તાલુકાનો દરજ્જો ન અપાતાં લોકોમાં નારાજગી વ્યાપી છે. જેને લઈને ગ્રામજનોએ હનુમાનજી મંદિરે બેઠક યોજી હતી.
જેમાં ભીલડીને તાલુકા મથક જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી. ભીલડી 40 જેટલા ગામ ધરાવતું વેપારી મથક તરીકે ઓળખાય છે. જેને લઈને ગ્રામજનોએ ભીલડી તાલુકો મથક જાહેર કરવાની માંગ કરી છે.
આ પણ વાંચો:ગાંધીનગરમાં ગુડાના સુપરવાઈઝર અને ક્લાર્ક 70 હજારની લાંચ લેતા ઝડપાયા
આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના જાસપુરમાં જગત જનનની મા ઉમિયાના દર્શન અને પૂજા- અર્ચન કર્યા
