IPL 2024/ કરોડો રૂપિયા આપવા છત્તા ખરાબ પ્રદર્શન, 10 કરોડ થી વધુ રૂપિયા લેવા વાળા 3 ખેલાડી ખરાબ રીતે ફ્લોપ

IPL 2024 શાનદાર અંદાજમાં રમાઇ રહી છે અને ચાહકોને રોજ રોમાંચક મેચ જોવા મળે છે. આઇપીએલમાં ધણા સ્ટાર ખેલાડીયો તેમના પ્રદર્શનથી તેમના ચાહકોનું દિલ જીતતા હોય છે.

Trending Sports
Cricket Tutorials YouTube Thumbnail 5 1 કરોડો રૂપિયા આપવા છત્તા ખરાબ પ્રદર્શન, 10 કરોડ થી વધુ રૂપિયા લેવા વાળા 3 ખેલાડી ખરાબ રીતે ફ્લોપ

IPL 2024 શાનદાર અંદાજમાં રમાઇ રહી છે અને ચાહકોને રોજ રોમાંચક મેચ જોવા મળે છે. આઇપીએલમાં ધણા સ્ટાર ખેલાડીયો તેમના પ્રદર્શનથી તેમના ચાહકોનું દિલ જીતતા હોય છે. ત્યારે આઇપીએલની આ સીઝનમાં કરોડો રૂપિયા લેવા વાળા કેટલાક ખેલાડીઓ ફલો્પ સાબીત થયા છે. 3 ખેલાડી એવા છે જેમને IPL 2024 માં 10 કરોડ કરતા પણ વઘારે મોંઘા ભાવથી ખરદવામાં આવ્યા હતા, પરંતુ આ ખેલાડીઓ સારા પ્રદર્શનમાં નિષ્ફળ નિવડ્યા છે
આવો જાણીયે કેટલાક નિષ્ફળ નિવડેલા ખેલાડી વીશે.

1 મિશેલ સ્ટાર્ક 

મિચેલ સ્ટાર્ક આઇપીએલના ઇતિહાસમાં સૌથી મોંધા ખેલાડી છે. તેમને કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમે 24.70 કરોડમાં ખરીદ્યા હતા. પણ તેમને આપીએલમાં તેમના નામે યોગ્ય પ્રદર્શન કરી ન શક્યા. આ સીઝનમાં તેમણે શરૂઆતી મેચોમાં કોઇ વિકેટ લીધી નહી. અને તેઓ સામેની ટીમને વધારે રન આપ્યા છે. પ્રથમ 2 મેચમાં તેમણે 47 રન અને 53 રન આપ્યા . ત્યાર બાદ દિલ્હી કેપીટલ્સ સામે ત્રીજી મેચમાં તેઓ 2 વિકેટ લીધી હતી. આ રીતે IPL 2024 માં ત્રણ મેચ રમીને તેમના નામે માત્ર ત્રણ વિકેટ જ છે. તેમનું પ્રદર્શન ઘણું નબળુ છે.

2 હર્ષલ પટેલ
IPL 2024 માં હર્ષલ પટેલ પંજાબ કિંગ્સની ટીમએ 11.75 કરોડ રૂપિયામાં ખરિદ્યા હતા. તે પહેલા RCB ની ટીમના હિસ્સા હતા. IPL 2024 માં હર્ષલ પટેલ ઘણા મોંધા ખેલાડી હતા. અને તેમણે સામે વાળી ટીમને ધણા રન અપાવ્યા હતા. આ સીજનમાં તેમણે 4 મેચો રમી જેમાંથી એ 4 જ વિકેટ લીધી છે.

3 ડેરિલ મિશેલ
ન્યુઝીલેન્ડના ડેરીલ મિચેલને ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમે 14 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. પરંતુ એ આ સીઝનમાં સારૂ પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યા, તેમને RCB સામે 22 રન, ગુજરાત ટાઇટંસ સામે 24 રન, દિલ્હી કેપીટલ સામે 34 રન અને સનરાઇસ હૈદરાબાદ સામે 13 રન બનાવ્યા હતા. તેમણે IPL 2024 માં ચાર મેચ રમીને કુલ 93 રન બનાવ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પંતને ફટકારવામાં આવ્યો 12 લાખનો દંડ જાણો કેમ

આ પણ વાંચો:RCB vs KKR Live: કોલકાતાએ બેંગલુરુને 7 વિકેટે હરાવ્યું

આ પણ વાંચો:ક્રિકેટર પૂજા વસ્ત્રાકરે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી ડીલિટ કરી, PM અને દિગ્ગજ નેતાઓ પરની પોસ્ટ વાયરલ