Woman teacher-ECI/ અમદાવાદમાં ચૂંટણી કામગીરીનો ઇન્કાર કરનારી શિક્ષિકાની અટકાયત

અમદાવાદમાં ચૂંટણીની કામગીરી કરવાનો ઇન્કાર કરનારી શિક્ષિકાની અટકાયત કરવામાં આવી છે. ચૂંટણીની કામગીરી કરવાનો ઇન્કાર કરનારી શિક્ષિકાને મામલતદારે નોટિસ ફટકારી હતી.

Gujarat Ahmedabad

અમદાવાદઃ અમદાવાદમાં ચૂંટણીની કામગીરી કરવાનો ઇન્કાર કરનારી શિક્ષિકાની અટકાયત કરવામાં આવી છે. ચૂંટણીની કામગીરી કરવાનો ઇન્કાર કરનારી શિક્ષિકાને મામલતદારે નોટિસ ફટકારી હતી.

આ નોટિસનો શિક્ષિકાએ યોગ્ય જવાબ આપ્યો ન હતો. તેના પગલે મામલતદારે શિક્ષિકા સામે વોરંટ કાઢ્યું હતું. મામલતદારના વોરંટના પગલે પોલીસે શિક્ષિકા સામે વોરંટ કાઢ્તા પોલીસે તેમની અટકાયત કરી હતી. શિક્ષિકાને મામલતદાર સામે રજૂ કરાતા શિક્ષિકાએ યોગ્ય કારણ રજૂ કર્યુ હતુ. તેના પગલે શિક્ષિકાને તેમના મતવિસ્તારમાં જવાબદારી સોંપવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ડાયમંડ સિટી સુરતમાં વધુ એક હત્યાનો બનાવ, પ્રેમ પ્રકરણમાં વહેમ રાખી મિત્રએ જ કર્યું એવું કે…..

આ પણ વાંચો:પુણા વિસ્તારમાં એક ગોડાઉનમાં લાગી આગ, સર્જાયો અફરાતફરીનો માહોલ

આ પણ વાંચો:મંદિરમાં મારામારી જોઈ ભગવાન પણ રાજી નહીં થાય…..જુઓ ડાકોરનો વીડિયો