Not Set/ દિવાળી પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી ,જગત મંદિરને લાઇટિંગ ડેકોરેશન કરતા અદભૂત નજરો જોવા મળી રહ્યો છે

દ્વારકા, દિવાળીનો પર્વ એટલે એક ઉત્સવનો પર્વ કહેવાય છે. દીપાવલીના પર્વમાં લોકો પોતાના ઘરની બહાર દીપ પ્રગટાવે છે અને રોશનીથી ઝળહળે તેવી રીતે આ ઉત્સવની ઉજવણી કરતા હોઈ છે. ત્યારે આ દીપાવલીના પર્વની ઉજવણીમાં યાત્રાધામ દેવભૂમિ દ્વારકામા આવેલા ભગવાન શ્રી દ્વારકાધીશનાં જગત મંદીરને લાઈટીન્ગ ડેકોરેશનથી શણગારવામાં આવ્યુ છે. દ્વારકાવાસીઓ તેમજ આવનાર યાત્રિકો માટે આ દીપાવલીનું […]

Top Stories Gujarat Others Trending
mantavya 1 28 દિવાળી પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી ,જગત મંદિરને લાઇટિંગ ડેકોરેશન કરતા અદભૂત નજરો જોવા મળી રહ્યો છે

દ્વારકા,

દિવાળીનો પર્વ એટલે એક ઉત્સવનો પર્વ કહેવાય છે. દીપાવલીના પર્વમાં લોકો પોતાના ઘરની બહાર દીપ પ્રગટાવે છે અને રોશનીથી ઝળહળે તેવી રીતે આ ઉત્સવની ઉજવણી કરતા હોઈ છે.

mantavya 1 29 દિવાળી પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી ,જગત મંદિરને લાઇટિંગ ડેકોરેશન કરતા અદભૂત નજરો જોવા મળી રહ્યો છે

ત્યારે આ દીપાવલીના પર્વની ઉજવણીમાં યાત્રાધામ દેવભૂમિ દ્વારકામા આવેલા ભગવાન શ્રી દ્વારકાધીશનાં જગત મંદીરને લાઈટીન્ગ ડેકોરેશનથી શણગારવામાં આવ્યુ છે.

mantavya 1 30 દિવાળી પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી ,જગત મંદિરને લાઇટિંગ ડેકોરેશન કરતા અદભૂત નજરો જોવા મળી રહ્યો છે

દ્વારકાવાસીઓ તેમજ આવનાર યાત્રિકો માટે આ દીપાવલીનું પર્વ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે..જગત મંદિરને સુશોભિત કરતી લાઇટિંગ 10 કીમિ દુરથી પણ જોઇ શકાય છે,…