Accident/ મંતવ્ય ન્યુઝ બ્રેકીંગ, ધાનેરા સાચોર હાઇવે પર હિટ એન્ડ રન ની ઘટના

મંતવ્ય ન્યુઝ બ્રેકીંગ ધાનેરા સાચોર હાઇવે પર હિટ એન્ડ રન ની ઘટના

Breaking News
Untitled 4 મંતવ્ય ન્યુઝ બ્રેકીંગ, ધાનેરા સાચોર હાઇવે પર હિટ એન્ડ રન ની ઘટના

મંતવ્ય ન્યુઝ બ્રેકીંગ

  • ધાનેરા સાચોર હાઇવે પર હિટ એન્ડ રન ની ઘટના
  • બાઈક અને કેમ્પર ગાડી વચ્ચે અકસ્માત થતા એક નું મોત..
  • કેમ્પર ગાડી ચાલક ટક્કર માર્યા થયો ફરાર..
  • ધાનેરા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતક ની લાસ ને પી.એમ અર્થે ખસેડાઇ