Not Set/ રાજકોટમાં આજે બપોર સુધીમાં વધુ 32 દર્દીઓ કોરોના સંક્રમિત

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોના સંક્રમિત તો ના આંકડા જાહેર કરવામાં આવે છે તે પ્રમાણેઆજે તા. 8ના રોજ બપોરે 12:00 વાગ્યા સુધીમાં કુલ 32 દર્દીઓ કોરોના સંક્રમિત જોવા મળ્યા હતા.

Gujarat Rajkot
a 112 રાજકોટમાં આજે બપોર સુધીમાં વધુ 32 દર્દીઓ કોરોના સંક્રમિત

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોના સંક્રમિત તો ના આંકડા જાહેર કરવામાં આવે છે તે પ્રમાણેઆજે તા. 8ના રોજ બપોરે 12:00 વાગ્યા સુધીમાં કુલ 32 દર્દીઓ કોરોના સંક્રમિત જોવા મળ્યા હતા. ત્યાર બાદ અત્યાર સુધી કુલ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા પોઝિટિવ 11648 પર પહોંચી હતી.

તેમજ શહેરની વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા દર્દીઓમાંથી અત્યાર સુધીમાં કુલ 10606 દર્દીઓને સાજા થઇ જતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે. તે જોતા અત્યાર સુધીમાં રિકવરી રેઈટ 91.30 ટકા થયો છે.

અત્યાર સુધીમાં રાજકોટ મહાનગરપાલિકાએ નોંધાયેલા આંકડા અંતર્ગત શહેરની વિવિધ હોસ્પિટલોમાં કુલ ટેસ્ટ 463934 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તે જોતાપોઝિટિવિટી રેઈટ 2.50 % થયો છે.

ખેડૂત આંદોલન વચ્ચે PM મોદીએ પ્રકાશ સિંહ બાદલને કર્યો ફોન, જાણો શું કરી વાત

વડોદરામાં ટાયરો સળગાવી કોંગી કાર્યકર્તાઓએ હાઇવે પર કર્યો ચક્કકાજામ

ખુશ્બુ ગુજરાત કી ના શૂટિંગ માટે ફરી આવશે ગુજરાત મહાનાયક અમિતાભ બચ્ચન

અમરોલીમાં જિમ ટ્રેનરે સગીરા સાથે કર્યા શારીરિક અડપલાં, થઇ ધરપકડ

લગ્ન પ્રસંગમાં છવાયો માતમ : દુલ્હનની ડોલી ઉઠે તે પહેલા ઘરેથી ઉઠી પિતાની અર્થી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…