Not Set/ PHOTO : માત્ર ભારત જ નહી પરંતુ વિશ્વમાં આ જગ્યાએ પણ ઉજવાય છે દિવાળી જેવા તહેવાર

દેશભરમાં  આંજે દિવાળી મનાવવામાં આવી રહી છે. દિવાળીના દિવસે ઘરોને રોશનીથી સજાવવામાં આવે છે અને ફટકડા ફોડવામાં આવે છે. આવી જ રીતે તહેવાર ઉજવતા વિશ્વમાં બીજા પણ ઘણા દેશ છે. ઇંગ્લેન્ડ  આ વર્ષે ઇંગ્લેન્ડમાં ૪ કે ૫ નવેમ્બરના રોજ બોનફાયર નાઈટ મનાવવામાં આવે છે. તેને ગાઈ ફોક્સ નાઈટથી પણ ઓળખવામાં આવે છે. આ દિવસે લોકો […]

Top Stories World Trending Navratri 2022
the view from altitude 360 fireworks crop optimised PHOTO : માત્ર ભારત જ નહી પરંતુ વિશ્વમાં આ જગ્યાએ પણ ઉજવાય છે દિવાળી જેવા તહેવાર

દેશભરમાં  આંજે દિવાળી મનાવવામાં આવી રહી છે. દિવાળીના દિવસે ઘરોને રોશનીથી સજાવવામાં આવે છે અને ફટકડા ફોડવામાં આવે છે. આવી જ રીતે તહેવાર ઉજવતા વિશ્વમાં બીજા પણ ઘણા દેશ છે.

Image result for diwali celebration

ઇંગ્લેન્ડ 

આ વર્ષે ઇંગ્લેન્ડમાં ૪ કે ૫ નવેમ્બરના રોજ બોનફાયર નાઈટ મનાવવામાં આવે છે.

Related image

Related image

તેને ગાઈ ફોક્સ નાઈટથી પણ ઓળખવામાં આવે છે. આ દિવસે લોકો ઘર, મકાન અને દુકાનને પ્રકાશિત કરે છે. લોકો ખુશી મનાવે છે અને ફટાકડા પણ ફોડે છે.

ચીન 

ચીનમાં લુંનર ઈયરના ૧૫માં દિવસે આ તહેવાર ઉજવવામાં આવે છે.

Image result for china lantern festival

Related image

જે ફેબ્રુઆરી અને માર્ચ મહિનાની વચ્ચે આવે છે. આ સમીર લોકો ઘણા કાર્યક્રમનું આયોજન કરે છે.

Image result for china lantern festivalહવામાં બલુન ઉડાવે છે. ઉપરાંત ફટાકડા પણ ફોડે છે.

જર્મની 

જર્મનીમાં પણ ફેસ્ટીવલ ઓફ લાઈટસ તહેવાર ઉજવવામાં આવે છે.

Related image

૨૦૦૪માં શરુ થેયલા આ તહેવારને દર વર્ષે ઓક્ટોમ્બર મહિનામાં ઉજવવામાં આવે છે.

Related image

૯ દિવસ સુધી આ તહેવાર ચાલે છે. મોટી સંખ્યામાં પર્યટકો અહી આવે છે. સ્થાનિક લોકોનો આ તહેવાર ઘણો પ્રિય છે.

હાનુકા તહેવાર 

Image result for hanukkah festival

હાનુકા તહેવાર આખી દુનિયામાં યહુદી ધર્મ પાળતા લોકો મનાવે છે.

Image result for hanukkah festival

આ તહેવાર નવેમ્બર અને ડીસેમ્બરની વચ્ચે આઠ દિવસ સુધી મનાવવામાં આવે છે.

Image result for hanukkah festival

આ તહેવારની શરુઆત આઠ મીણબત્તી પ્રગટાવીને કરવામાં આવે છે.