Not Set/ દિવાળી વેકેશન પૂર્ણ, આજથી શાળામાં બીજા સત્રની શરૂઆત

દિવાળીનું વેકેશન હવે પૂર્ણ થઇ ગયુ છે અને આજથી શાળાઓમાં આજથી બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ચુક્યો છે. દિવાળીનું વેકેશન પૂર્ણ થયા બાદ રાજ્યની મોટાભાગની શાળાઓ ફરીથી શરૂ થઈ ગઈ છે. વિવિધ શાળાઓ વેકેશન બાદ ફરીથી ધમધમવા લાગી છે. દિવાળીમાં ફૂલ મોજ મસ્તી કરી ચુકેલા બાળકો આજે સ્કૂલ શરૂ થતા ખુશ જોવા મળ્યા હતા. 21 […]

Top Stories Gujarat Others
Children દિવાળી વેકેશન પૂર્ણ, આજથી શાળામાં બીજા સત્રની શરૂઆત

દિવાળીનું વેકેશન હવે પૂર્ણ થઇ ગયુ છે અને આજથી શાળાઓમાં આજથી બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ચુક્યો છે. દિવાળીનું વેકેશન પૂર્ણ થયા બાદ રાજ્યની મોટાભાગની શાળાઓ ફરીથી શરૂ થઈ ગઈ છે. વિવિધ શાળાઓ વેકેશન બાદ ફરીથી ધમધમવા લાગી છે. દિવાળીમાં ફૂલ મોજ મસ્તી કરી ચુકેલા બાળકો આજે સ્કૂલ શરૂ થતા ખુશ જોવા મળ્યા હતા.

Image result for school and children

21 દિવસનાં વેકેશન બાદ સ્કૂલે જવા માટે બાળકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. શાળાઓ ખૂલતાની સાથે જ વિદ્યાર્થીઓ સ્કૂલે પહોંચ્યા હતા. દિવાળીનું વેકેશન માણીને આજે બાળકો તેમના મિત્રોને તેમના ટીચરને મળશે, જે ખુશી તેમના ચહેરા પરથી સ્પષ્ટ છલકાઇ રહી હતી. સામાન્ય રીતે વેકેશન બાદનાં પ્રથમ દિવસે શાળાઓમાં વિદ્યાર્થીઓની પાંખી સંખ્યા જોવા મળતી હોય છે. જો કે આજે રાજ્યની ઘણી શાળામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સ્કૂલે પહોંચ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.